આજરોજ આંબેડકર જન્મ જયંતિ ના પવિત્ર દિવસે ભેસાણ માં રહેતા દલિત ભાજપ આગેવાન ડાયાભાઇ ગીડા ના નિવાસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી
જૂનાગઢ જિલ્લા માં ભેસાણ ગામ માં આંબેડકર જન્મ જયંતિ નિમિતે નીકળેલ નગરયાત્રા માં
આજરોજ વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે નવનિર્મિત કન્યા શાળા ના લોકાર્પણ પ્રસંગે
૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે માળીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ ના દરેક બુથ માં બેઠક યોજાઈ
૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન ની શરૂઆત કુકસવાડા ગૌ શાળા માં ગાય ના પૂજન થી કરી
૬ એપ્રિલ ભાજપ સ્થાપના દિન નિમિતે માળીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ માં પાર્ટી ના સ્ટીકર લગાવી પત્રિકા નું વિતરણ કરેલ.
નીતિનભાઈ ભારદ્વાજ ની ઉપસ્થિતિ માં જિલ્લા બેઠક યોજાઈ.
બંધાળા ગામે ગૌ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં હાજરી આપી
ગ્રામ પંચાયત ના નવા બિલ્ડીંગ નું તાલુકા ભાજપ આગેવાનોની હાજરી માં લોકાર્પણ કરેલ
આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ માં ખેડૂતમિત્રો સાથે
આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ માં ખેડૂતમિત્રો સાથે મળવાની તક મળી. જીવન ગામડાનું અને સુવિધા શહેર ના મંત્ર સાથે ગામડા માં વિકાસ થઇ રહ્યો છે.











































