આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં હાજરી આપી આગામી કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપેલ.

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.
માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.
માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી .
પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત
વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.
ગુજરાત ગૌરવ દિન – બાળકો ને રમકડાં અર્પણ કરેલ.
Wish you all very Happy Gujarat Day.
Wish you all very Happy Gujarat Day.
Wish Gujarat becomes more Green,
More Clean and keep Growing.
#Junagadh District #BJP executive meeting @ #Samadhiyala #Mendarada :
#Junagadh District #BJP executive meeting @ #Samadhiyala #Mendarada :

























