Posted in Bhesan

 સરકારી વિનિયન કોલેજ નું આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભુમીપુજન કરવામાં આવેલ.

આજરોજ ભેસાણ માં ગુજરાત સરકાર દ્વારા મંજુર કરાયેલ સરકારી વિનિયન કોલેજ નું આદરણીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભુમીપુજન કરવામાં આવેલ.

Posted in Bhesan

 વિજયભાઈ રૂપાણી સાહેબ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકામાં પધારેલ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરેલ.

Posted in Visavadar

 ” જનરક્ષક યોજના” કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરી માં યોજાયેલ.

આજરોજ વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામ માં ૧૦૦૦ યુવાનો ની હાજરી માં ” જનરક્ષક યોજના” કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરી માં યોજાયેલ.

Posted in Bhesan

 વિજયભાઈ ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

આજરોજ ભેસાણ સર્કિટ હાઉસ ખાતે આગામી ૧૪ મેં ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના કાર્યક્રમ ના અનુસંધાને પૂર્વતૈયારી ના ભાગરૂપે બેઠક મળેલ.

Posted in Keshod

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં 

આજરોજ કેશોદ શહેર અને તાલુકા ની મંડલ કારોબારી માં હાજરી આપી આગામી કાર્યક્રમો ની વિસ્તૃત માહિતી આપેલ.

Posted in Maliya

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.

આજરોજ માળીયા હાટીના તાલુકા ના પ્રવાસ દરમિયાન સમઢિયાલા ગામ ની બુથ સમિતિ સાથે મુલાકાત કરેલ.

Posted in Mangarol

 માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માંગરોળ તાલુકા ની કારોબારી અને સંકલન સમિતિ ની બેઠક માં ઉપસ્થિત રહેલ.

Posted in Maliya

 માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી .

આજરોજ જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ની મંડલ કારોબારી ધન્વંતરિ આશ્રમ મુકામે યોજાયેલ અને તેમાં ઉપસ્થિત રહી સંબોધન કરેલ.