Posted in Maliya

Maliya Hatina taluko  #ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ

Glimpses of Vistarak drive for BJP Govt’s pro-people schemes in various Booth in Maliya Hatina taluko of Junagadh District 

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ

Posted in Mendarada

 મેંદરડા તાલુકા પંચાયત ના નવનિતયુક્ત પ્રમુખ અને તાલુકા ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત 

આજરોજ જૂનાગઢ ઓફિસ પર મેંદરડા તાલુકા પંચાયત ના નવનિતયુક્ત પ્રમુખ અને તાલુકા ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત થઇ.

Posted in Vanthali

આજરોજ વંથલી તાલુકા ના ભાટિયા – મહોબ્બતપરા ગામ ને જોડતા રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

આજરોજ વંથલી તાલુકા ના ભાટિયા – મહોબ્બતપરા ગામ ને જોડતા રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

Posted in Visavadar

જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહમાનંદ આશ્રમ મુકામે ” વિસ્તારક કાર્યશાળા” યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહમાનંદ આશ્રમ મુકામે ” વિસ્તારક કાર્યશાળા” યોજાઈ.