Posted in Bhesan

ભેસાણ મુકામે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન સ્નેહ મિલન કાર્યક્રમ

આજરોજ ભેસાણ મુકામે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપી.

20663983_1958858841023084_7443646727934436601_n (1)20621798_1958858917689743_742451399130538074_n20604167_1958858864356415_6329713641361907143_n20638697_1958858844356417_8903380610873048169_n20604586_1958858837689751_8190855927680260058_n

Posted in Junagadh

સરસ્વતી સન્માન કાર્યક્રમ માં કૃષિ યુનિવર્સિટી ખાતે

આજરોજ જૂનાગઢ કૃષિ અધ્યાપક મંડળ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ માં કૃષિ યુનિવર્સિટી ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.

20597474_1958463557729279_3151337775552368854_n (1)20604587_1958463581062610_1153803901310437296_n20622001_1958463577729277_6509231090063181887_n20638071_1958463564395945_5420233818300169356_n

Posted in Junagadh

બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે સહાયરૂપે ૧૨૦૦ રાશનકીટ, અનાજ, શિક્ષણકીટ ભરેલ બે ટ્રક રવાના કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલયથી બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો માટે સહાયરૂપે ૧૨૦૦ રાશનકીટ, અનાજ, શિક્ષણકીટ ભરેલ બે ટ્રક રવાના કરેલ.

20604591_1957297391179229_3224177591171484272_n (1)20525657_1957297397845895_3309204029876296534_n (1)20479953_1957297434512558_5761659006892432050_n20622206_1957297401179228_6923933046778979847_n20622208_1957297394512562_8085204880163641097_n

Posted in Junagadh

જીલ્લા ભાજપ જૂનાગઢ દ્વારા તતકાલીક સામગ્રીનું એકત્રીકરણ જીલ્લા કાર્યાલય ખાતે

જીલ્લા ભાજપ જૂનાગઢ દ્વારા બનાસકાંઠા-પાટણ પૂરની વિનાશક સ્થિતીમાં ફસાયેલા પરીવારો માટે તતકાલીક સામગ્રીનું એકત્રીકરણ જીલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવેલ.

20479929_1956935911215377_8560039692668094459_n20525214_1956935921215376_4897817742615810181_n20479638_1956935947882040_4812855497105814824_n20479610_1956935951215373_3222199048597541462_n20476109_1956935997882035_7628419825819833232_n

Posted in Manavadar

માણાવદર તાલુકાના ભડુલા ગમે બસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં

આજરોજ માણાવદર તાલુકાના ભડુલા ગમે ૬૬ કેવી સબસ્ટેશન ના ભુમીપુજન કાર્યક્રમ માં માનનીય ઉર્જા મંત્રીશ્રી ચીમનભાઈ સાપરીયા સાથે હાજરી આપી.

20228882_1952885608287074_8904454484864949622_n

Posted in Mendarada

જૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ

આજરોજ મેંદરડા મુકામે જૂનાગઢ જિલ્લા કિશાન મોરચા ની પ્રથમ કારોબારી માર્કેટિંગ યાર્ડ માં યોજાઈ. કિશાન મોરચા ના પ્રદેશ અધ્યક્ષ તથા પદાધિકારીઓ હાજર રહેલ.

 

Posted in Junagadh

“માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક

આજરોજ “માં નર્મદા મહોત્સવ યાત્રા” ની આયોજન બૅઠક પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયા નાં અધ્યક્ષ સ્થાને સરકીટ હાઉસ,જૂનાગઢ ખાતે મળેલ.

20155636_1804924482870075_4318212008497378682_n (1)20229015_1804924526203404_6576421447520058457_n20228847_1804924512870072_8236544941904668997_n20246213_1804924496203407_3103063894797121566_n