Posted in Junagadh

શ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબે જૂનાગઢ જિલ્લા ભાજપ નવનિર્મિત કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

ભારત સરકાર ના કૃષિ મંત્રીશ્રી પુરુસોત્તમ રૂપાલા સાહેબે જૂનાગઢ જિલ્લા ભાજપ નવનિર્મિત કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લીધેલ.

21314591_1971459809762987_1200833003529941506_n21317564_1971459819762986_8073045168781789469_n21314750_1971459816429653_4581914985271679383_n

Posted in Junagadh, Visavadar

આજરોજ બીલખા ગામે અસંખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપ ની વિકાસગાથા માં જોડાયા.

આજરોજ બીલખા ગામે અસંખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપ ની વિકાસગાથા માં જોડાયા.

Posted in Visavadar

વિસાવદર શહેર ના વોર્ડ નં. ૩ ની પેટા ચુંટણી ના કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે

વિસાવદર શહેર ના વોર્ડ નં. ૩ ની પેટા ચુંટણી ના કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે

21192777_1969831339925834_4715210690837014291_n21231997_1969831333259168_689926228738802784_n20993899_1969831349925833_3635339812304996076_n21271122_1969831346592500_4823246336691717906_n

 

Posted in Visavadar

” સૌની યોજના” નુ ભુમીપુજન કાર્યક્રમ ના આયોજન માટે ની બેઠક.વિસાવદર

વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ના વિસાવદર ખાતે ” સૌની યોજના” નુ ભુમીપુજન કાર્યક્રમ ના આયોજન માટે ની બેઠક.

21231039_1969830773259224_7763118300567069793_n21231218_1969830783259223_5992928909912323589_n21232081_1969830803259221_1521572286193212111_n21192628_1969830689925899_866032297191570759_n

Posted in Video Story, Visavadar

વિસાવદર ખાતે આપેલ આજ નુ વક્તવ્ય.

વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે આપેલ આજ નુ વક્તવ્ય.

 

Posted in Junagadh

જુનાગઢ ખાતે નર્મદા યાત્રા અને ગરીબ કલ્યાણ મેળા માટેની આયોજન બેઠકમાં હાજરી આપી.

જુનાગઢ ખાતે નર્મદા યાત્રા અને ગરીબ કલ્યાણ મેળા માટેની આયોજન બેઠકમાં હાજરી આપી.

Posted in Visavadar

વિસાવદર વિધાનસભા સીટ નું ”  યુવા ટંકાર સંમેલન ” 

આજરોજ વિસાવદર વિધાનસભા સીટ નું ”  યુવા ટંકાર સંમેલન ” ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ ની ઉપસ્થિતિ માં યોજાયેલ.

Posted in Junagadh, Video Story

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે

જૂનાગઢ ખાતે નવ નિર્મીત પામેલ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ” દિનદયાલ ભવન ” ભવન ” ના લોકાર્પણ પ્રસંગે રજુકરવામા આવેલ પ્રેઝન્ટેશન ની એક આછેરી ઝલક.

Posted in Junagadh

ચોકી ગામે ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.

આજરોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે સરપંચશ્રી ભીખાલાલ ના નિવાસ પર ભાજપ કાર્યકર્તાઓ સાથે ” મન કી બાત ” કાર્યક્રમ માં હાજરી આપી.

21192247_1967328200176148_2501267596219936911_n21032619_1967328190176149_3498152689610122589_n21105633_1967328193509482_905426005006060502_n21032742_1967328186842816_8411136283405284916_n

Posted in Bhesan

આજરોજ ભેસાણ તાલુકા માં સક્રિય સભ્ય અને કાર્યકર્તા ની બેઠક છોડવડી ગામ માં રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમાં યોજાઈ.

આજરોજ ભેસાણ તાલુકા માં સક્રિય સભ્ય અને કાર્યકર્તા ની બેઠક છોડવડી ગામ માં રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિમાં યોજાઈ.