Posted in Visavadar

વિસાવદર તાલુકા ભાજપ તથા શહેર ભાજપ ના આગેવાનો સાથે બેઠક

વિસાવદર તાલુકા ભાજપ તથા શહેર ભાજપ ના આગેવાનો સાથે બેઠક

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચા ના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ, મધ્યપ્રદેશ સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી નરોત્તમભાઇ મિશ્રા ની વિશેષ ઉપસ્થિતિ રહેલ. 

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ પદાધિકારીશ્રીઓની બેઠક.

જૂનાગઢ જિલ્લા ભાજપ પદાધિકારીશ્રીઓની બેઠક આગામી કાર્યક્રમો ને અનુસંધાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ.

Posted in Junagadh

 આગેવાનો  તથા કાર્યકર્તા ઓનો ખુબ ખુબ આભાર.

ગુજરાત ગૌરવ યાત્રા  ને  જુનાગઢ  જિલ્લા ની ચારેય વિધાનસભા સીટ  મા ભવ્યાતી ભવ્ય રીતે સફળ બનાવવા બદલ તમામ આગેવાનો  તથા કાર્યકર્તા ઓનો ખુબ ખુબ આભાર.

Posted in Vanthali

આજરોજ વંથલી  ગામ માં ” ગુજરાત ગૌરવ યાત્રા” નું કાર્યકર્તા અને ગ્રામજનો દ્વારા ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

આજરોજ વંથલી  ગામ માં ” ગુજરાત ગૌરવ યાત્રા” નું કાર્યકર્તા અને ગ્રામજનો દ્વારા ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

Posted in Bhesan, Visavadar

” ગુજરાત ગૌરવ યાત્રા” વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે 

” ગુજરાત ગૌરવ યાત્રા” વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે જાહેર સભા નું આયોજન થયેલ. આગામી ચૂંટણી માં ભાજપ ની જીત નો સંકલ્પ હાજર જનમેદની એ કરેલ.

Posted in Visavadar

આજરોજ વિસાવદર તાલુકા ના વેકરીયા ગામ માં ” ગુજરાત ગૌરવ યાત્રા”

આજરોજ વિસાવદર તાલુકા ના વેકરીયા ગામ માં ” ગુજરાત ગૌરવ યાત્રા” નું કાર્યકર્તા અને ગ્રામજનો દ્વારા ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.