આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.
જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.
શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી આપવામા આવેલ છે જેમા વિસાવદર તાલુકા ના કાશીયાનેસ થી લિમધ્રા સુધી ના ૧૧.૪ કિલોમીટર રોડ ને વિસ્ત્રુતિકરણ અને મજબુતીકરણ માટે ૮ કરોડ જેવી મતબાર રકમ ના કામ ને મંજુરી આપવા બદલ શ્રી મનસુખભાઇ તથા ભારત સરકાર નો ખુબ ખુબ આભાર.

વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો
વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો





































