“सारे जहां से अच्छा, हिंदुस्तान हमारा”
Spreading the message of keeping patriotism alive, took part in various flag hosting ceremonies in Bhesan
હાર અને જીત એ જીવન નો એક ભાગ છે
હાર અને જીત એ જીવન નો એક ભાગ છે, પણ અમારી જૂનાગઢ જીલ્લા ના વિકાસ ની યાત્રા ચાલુ રહેશે, હુ દરેક કાર્યકર ને આસ્વસ્ત કરુ છુ કે તમારા પ્રશ્નો માટે હુ સતત મહેનત કરતો રહીશ. સાથે જ તમામ કાર્યકરો નો જબરદસ્ત સમર્થન અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ. સાથે સાથે તમામ કાર્યકરો ને સમગ્ર ગુજરાત અને હિમાચલ પ્રદેશ મા ભાજપા ના ભવ્ય વિજય થવા બદલ ખુબ ખુબ અભિનંદન .
.- કિરીટ પટેલ – પ્રમુખ , જૂનાગઢ જીલ્લા ભાજપ.

માણાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
વિસાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
વંથલી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
ચોરવા્ડ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
માંગરોળ શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક
જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.
શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી આપવામા આવેલ છે જેમા વિસાવદર તાલુકા ના કાશીયાનેસ થી લિમધ્રા સુધી ના ૧૧.૪ કિલોમીટર રોડ ને વિસ્ત્રુતિકરણ અને મજબુતીકરણ માટે ૮ કરોડ જેવી મતબાર રકમ ના કામ ને મંજુરી આપવા બદલ શ્રી મનસુખભાઇ તથા ભારત સરકાર નો ખુબ ખુબ આભાર.

વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો
વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો