Some imagines during Chief Minister of Gujarat Shree Vijaybhai Rupani visits at Junagadh




Some imagines during Chief Minister of Gujarat Shree Vijaybhai Rupani visits at Junagadh




વિસાવદર નગરપાલિકા ચુંટણી
” જાહેર સભા ”





વિસાવદર તાલુકાના ભલગામ ગામે નવનિર્મિત લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ ના કાર્યક્રમ માં માનનીયશ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપેલ.





ખેડુતો ને લગતા ખુબજ મહત્વના પ્રશ્ન એવા ટપક અને ફુવારા પિયત પધ્ધતી માટે ની ગ્રાંટ બાબતે ક્રુષી મંત્રી શ્રી આર.સી.ફડદુ સાહેબ ને રજુઆત.

આજ રોજ આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ચોરવાડ શહેર મા ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે ચુંટણી લક્ષી ચર્ચા કરી હતી. આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.
આજ રોજ માંગરોળ શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો ને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપેલ . આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય મેળવવા નો નિશ્ચય કરેલ હતો.
આજ રોજ બાંટવા શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહી શહેર ના આગેવાનો અને કાર્યકરો ને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપેલ . આતકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા ભવ્ય વિજય મેળવવા નો નિશ્ચય કરેલ હતો.
આજે વંથલી શહેર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ”પેજ પ્રમુખ સંમેલન” મા હાજર રહેલ. આ તકે આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે માટે કાર્યક્રમમા ઉપસ્થીત કાર્યકરો ને માર્ગદશન આપેલ. આ ચુંટણી મા બધીજ સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા નો કાર્યકરો દ્વારા નિર્ધાર વ્યક્ત કરેલ હતો.