આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને વંથલી શહેર / તાલુકાની બેઠક મળેલ.






આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને વંથલી શહેર / તાલુકાની બેઠક મળેલ.








ગુજરાતી સાહિત્ય ના શિરોમણી, તળપદી સોરઠી ના ભાષા ના ધણી એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજી ને તેમની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન

Greetings on #InternationalWomensDay .On this day, let us as a society recognize women as partners in growth and reaffirm commitment to women led development by ensuring equal opportunity. #WomensDay

શ્રી પરસોત્તમભાઇ રુપાલા જી ની રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતથી ઉમેદવાર તરીકે ફરીવાર પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

किसी भी जिम्मेदारी को सफलता से निभाने और बड़ी से बड़ी योजना को जमीन पर उतारने की पहचान बनाने वाले केंद्र सरकार के यशस्वी मंत्री मनसुख मांडविया को राज्य सभा के लिए दोबारा नामित किए जाने पर उन्हें बहुत-बहुत बधाई।

Wishing you and your loved ones a Happy Holi! May this spring festival of colours bring you joy and prosperity!
#HappyHoli

વંથલી શહેર ભાજપ ના આગેવાનો સાથે




ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી ના રુપિયા ચુકવવા બાબતે મુખ્યમંત્રીશ્રી તથા ક્રુષી મંત્રીશ્રી ને રજુઆત.
સોરઠ ની કેસર કેરી ને ખેડૂતો પોતાની રીતે સીધા જ મહાનગરો માં સારા લોકેશન પર વેચાણ કરી શકશે. આ માટે માનનિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા ક્રૂષી મંત્રી શ્રી આર.સી. ફડદુ સાહેબ નો ખૂબ ખૂબ આભાર.

આજરોજ જૂનાગઢ તાલુકાના વડાલ ગામે આકાર લેનાર ” પુષ્ટિસંસ્કારધામ ” ના ભુમીપુજન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવાનો અવસર મળેલ.

