Posted in Keshod

Paying Tribute to Dr B.R Ambedkar Ji on his Birth anniversary at Keshod

संविधान दिया जिन्होंने हमें,
शत शत नमन है आज उनको
बढ़ते रहेंगे सदैव कदम हमारे
एकता की राह पर, जो दिखाई है उन्होंने हमको।
Paying Tribute to Dr B.R Ambedkar Ji on his Birth anniversary at Keshod

Posted in Keshod

સામાજિક સમરસતા સંમેલન માં હાજરી આપેલ.

કેશોદ ખાતે ભારતીય બંધારણના શિલ્પી અને ભારતીય સમાજમાં સમરસતાના પ્રણેતા વિશ્વવિભૂતિ આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરી હતી.અને સામાજિક સમરસતા સંમેલન માં હાજરી આપેલ.

Posted in Junagadh

જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક

આજરોજ સરકીટ હાઉસ, જુનાગઢ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપના સંગઠન અને ચુંટાયેલા લોકપ્રતિનિધીઓની સંયુક્ત બેઠક યોજાયેલ જેમાં જીલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા તથા સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh, Visavadar

પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.

વંદે માતરમ્

ભારત માતાકી જય

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ “ભારતીય જનતા પાર્ટી” ના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખરા હદયથી શુભકામનાઓ,

પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ તાલુકા ના આણંદપુર ગામ માં “ બુથ યાત્રા “ ના કાર્યક્રમ અંતર્ગત .

આજરોજ જૂનાગઢ તાલુકા ના આણંદપુર ગામ માં “ બુથ યાત્રા “ ના કાર્યક્રમ અંતર્ગત કેબિનેટમંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા સાથે રામજીમંદિર માં દર્શન કરવાનો અવસર મળેલ.

Posted in Mendarada

ચીરોડા ગામે લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત નવનિર્મિત પટેલ સમાજ ના ભુમીપુજન કાર્યક્રમ માં .

આજરોજ મેંદરડા તાલુકા ના ચીરોડા ગામે લેઉવા પટેલ યુવક મંડળ દ્વારા આયોજિત નવનિર્મિત પટેલ સમાજ ના ભુમીપુજન કાર્યક્રમ માં જયેશભાઇ રાદડિયા અને પરેશભાઈ ગજેરા સાથે હાજરી આપી.

Posted in Mendarada

Bhagat Singh, Rajguru and Sukhdev.

Spent the evening along with Junagad Dist.Youth B.J.P Team remembering Bhagat Singh, Rajguru and Sukhdev and their brave sacrifice on their martyrdom day at Mendarda. Their sacrifice will continue to inspire the nation for generations.

Posted in Junagadh, Visavadar

બીલખા – સમૂહ લગ્ન કાર્યક્રમ માં હાજરી આપેલ.

આજરોજ બીલખા – નવાગામ મુકામે “ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન “ દ્વારા આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ માં હાજરી આપેલ.

Posted in Junagadh

જીલ્લા મોરચાના પ્રમુખ / મહામંત્રી ની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને જીલ્લા મોરચાના પ્રમુખ / મહામંત્રી ની બેઠક મળેલ.

Posted in Chorvad, Mangarol

ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને ચોરવાડ શહેર / માળીયા (હાટીના) તાલુકાની બેઠક મળેલ.