“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ભેસાણ, જીલ્લો જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.







“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ભેસાણ, જીલ્લો જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.







આવતીકાલ થી સમગ્ર ગુજરાતમાં શરૂથઇ રહેલા “સુઝલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮” અંતર્ગત આજે વિસાવદર તાલુકા ના મોટી મોણપરી ગામે પ્રવાસ માં.





વિસાવદર તાલુકાના છાલડા ગામે કાર્યકર ના ઘરે.



ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે શ્રી રામજી મંદિરના પ્રાણપ્રતિસ્ઠાં મહોત્સવ મા હાજર રહેવા નો અવસર મળ્યો.








જન્મદિન પર શુભેચ્છાઓ પાઠવવા બદલ સર્વે નો ખુબ ખુબ આભાર.

જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય @JunagadhDistBjp ખાતે બેઠક મળી.
#GramSwarajAbhiyan #GramSwarajAbhiyaan
#junagadh #DistBjp





જૂનાગઢ તાલુકાના બગડું ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ કાર્યક્રમ માં હાજરી આપેલ.





જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ અને સાથે ચણાકાથી ભેસાણ સુધીની નર્મદાયોજનાનું પાણી પહોંચાડવાની પાઇપલાઇન લોકાર્પણ. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ.







આજરોજ ભેસાણ તાલુકાના સાકરોળા ગામે કાર્યકર્તા વડીલબંધુઓની શુભેચ્છા મુલાકાત લીધી.




આજરોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ – સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યમંત્રીશ્રી કુમારભાઈ કાનાણી સાથે હાજરી આપી.






