Posted in Junagadh, Visavadar

જુનાગઢ તાલુકાના બંધાળા ગામે લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્ત તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ કાર્યક્રમ.

જુનાગઢ તાલુકાના બંધાળા ગામે લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્ત તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ કાર્યક્રમ.

Posted in Photo Story

ઉતિર્ણ થયેલ તમામ વિધ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન. અને આ ભવ્ય સિધ્ધી મેળવવા બધલ સમગ્ર શિક્ષક મિત્રો ને પણ ખુબ ખુબ અભિનંદન..

જૂનાગઢ જિલ્લા માટે આજે બે વાત ખુબ ગૌરવ ની છે કે, આજે જાહેર થયેલ ધોરણ 10 ના પરીણામમાં સમગ્ર ગુજરાતમાં 78.33% સાથે સુરત બાદ બિજા ક્રમે સૌથી વધુ વિધ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે. અને સમગ્ર ગુજરાતમાં ખોરાસા ( જી. જૂનાગઢ) સૌથી વધુ પરીણામ ( 96.93%) ધરાવતુ કેન્દ્ર બની પ્રથમ નમ્બરે આવેલ છે. ઉતિર્ણ થયેલ તમામ વિધ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન. અને આ ભવ્ય સિધ્ધી મેળવવા બધલ સમગ્ર શિક્ષક મિત્રો ને પણ ખુબ ખુબ અભિનંદન..

Posted in Junagadh

આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર શક્તિકેન્દ્ર માં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “ મન કી બાત” કાર્યક્રમ માં હાજરી

આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર શક્તિકેન્દ્ર માં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “ મન કી બાત” કાર્યક્રમ માં હાજરી આપી કાર્યકર્તા સાથે મુલાકાત કરેલ.

Posted in Junagadh

જૂનાગઢના વાડલા ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, ગુજરાતના લોકોની સતત ચિંતા કરનારી સરકાર ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

જૂનાગઢના વાડલા ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2018 અંતર્ગત, ગુજરાતના લોકોની સતત ચિંતા કરનારી સરકાર ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના સ્વાગત માટે જૂનાગઢ જિલ્લા ભાજપા ની યુવા મોરચાની ભવ્ય રેલી દ્વારા મુખ્યમંત્રી શ્રી નુ સ્વાગત કરેલ. મહીલા ઓ દ્વારા વિશાળ સંખ્યા મા રસ્તા મા ફુલ્હાર થી સ્વાગત કરેલ. સમગ્ર કાર્યક્રમ ને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ સમગ્ર જુનાગઢ જિલ્લા ભાજપ ની ટીમ, તમામ મોરચા-સેલ અને મંડલ ના પ્રમુખ મહામંત્રીઓ , આગેવાનો, હોદ્દેદારો, અને તમામ કાર્યકર્તા ઓનો જુનાગઢ જિલ્લા ભાજપ પરીવાર વતી ખુબ ખુબ આભાર.

Posted in Junagadh

આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામે “ સુજલામ સુફલામ જળ અભિયાન “ કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલ મુખ્યમંત્રીશ્રી ને આવકારવા રંગોળી બનાવી ઉત્સાહ દાખવેલ .

આજરોજ વંથલી તાલુકાના વાડલા ગામે “ સુજલામ સુફલામ જળ અભિયાન “ કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલ મુખ્યમંત્રીશ્રી ને આવકારવા જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી નીતિન ફળદુ અને કાર્યકર્તાઓ દ્વારા સ્થળ પર રંગોળી બનાવી ઉત્સાહ દાખવેલ .

Posted in Junagadh

તારીખ ૨૪/૫/૨૦૧૮ ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાદલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ના કાર્યક્રમ બાબતે સ્થળ સમીક્ષા કરેલ.

તારીખ ૨૪/૫/૨૦૧૮ ના રોજ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વાદલા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ના કાર્યક્રમ બાબતે સ્થળ સમીક્ષા કરેલ.

Posted in Junagadh

વાડલા ગામ ખાતે સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમ માં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ હાજરી આપવાના હોય જેના પૂર્વ આયોજન રૂપે આજ રોજ વંથલી ગુરુકુળ ખાતે બેઠક રાખવામાં આવેલ

આગામી તારીખ ૨૪/૦૫/૨૦૧૮ (ગુરૂવાર) ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વંથલી તાલુકાના વાડલા ગામ ખાતે સુજલામ સુફલામ્ જળ અભિયાન – ૨૦૧૮ અંતર્ગત કાર્યક્રમ માં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વિશેષ હાજરી આપવાના હોય જેના પૂર્વ આયોજન રૂપે આજ રોજ વંથલી ગુરુકુળ ખાતે બેઠક રાખવામાં આવેલ જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઇ પટેલ, મહામંત્રી શ્રી ટીનુભાઈ ફડદુ, શ્રી હિરેનભાઈ સોલંકી, જીલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ તથા પ્રદેશ ભાજપ કિશાન મોરચાના ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ ખટારીયા,વંથલી પ્રભારી તથા જિલ્લા મંત્રી પ્રો.જયકુમાર ત્રિવેદી,જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી ચીરાગ ભાઈ રાજાણી,જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના ચેરમેન શ્રી રામશી ભાઈ ભેટારિયા તેમજ વંથલી તાલુકાની મંડળ ટીમ,સરપંચો,તાલુકા/જિલ્લા પંચાયત,નગરપાલિકા લડેલ ભાજપ ના ઉમેદવારો સક્રિય સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ બોહડી સંખ્યા માં ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા આગવું આયોજન માટે પૂરી જેહમત ઉઠાવવા વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Bhesan

“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” ગામ : બરવાડા, તાલુકો: ભેસાણ, જીલ્લો : જુનાગઢ.

“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018”
ગામ : બરવાડા, તાલુકો: ભેસાણ, જીલ્લો : જુનાગઢ. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગાંડુ ભાઈ કથીરીયા, મહામંત્રી શ્રી પ્રવીણભાઈ વાઘેલા, તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સોજીત્રા તેમજ સ્થાનીક આગેવાનો તથા કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થીતી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાની સંગઠન બેઠક યોજાઈ.

જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લાની સંગઠન બેઠક યોજાઈ.