આજરોજ ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારી માં ઉપસ્થિત રહેલ


આજરોજ ગાંધીનગર કમલમ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ કારોબારી માં ઉપસ્થિત રહેલ


જૂનાગઢ તાલુકાના જામકા ગામે ” શ્રી લેઉવા પટેલ સામાજ ” ના ભૂમિ પુજન કાર્યક્રમ મા સંતો મહંતો અને આગેવાનો તથા ગ્રામ જનો સાથે ઉપસ્થીત રહેવાનો અવસર મળ્યો.












જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે જિલ્લા ના પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા ની અધ્યક્ષતા મા ” બ્રુહદ સંકલન બેઠક” જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ હતી.



॥ जय श्री जगन्नाथ॥
श्री जगन्नाथ जी की पावन रथ यात्रा के अवसर पर हार्दिक शुभकामनाएँ। भगवान जगन्नाथ जी सभी को शांति, समृद्धि और सिद्धि का आशीर्वाद दें।
मैं भगवान श्री जगन्नाथ जी से देश एवं प्रदेश में तरक्की और खुशहाली की कामना करता हूँ।
#JagannathRathYatra

આજરોજ ભેસાણ તાલુકાના ચનાકા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરી ના કામ નું ભુમીપુજન કાર્યક્રમ સરપંચશ્રી તથા આગેવાનોની હાજરી માં યોજાયેલ
#Bhesan #Junagadh #bjp #gujarat #Gujaratbjp #visavadar #chanaka




આજરોજ તારીખ ૩૧/૦૫/૨૦૧૮ ને ગુરૂવાર ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે કેશોદ તાલુકાના બાલાગામ ખાતે “સુજલામ સુફલામ્ જળ અભિયાન” પૂર્ણા હુતી કાર્યક્રમ “નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ” યોજાયેલ જીલ્લા કક્ષા ના આ કાર્યક્રમ માં માન.મંત્રીશ્રી આર.સી.ફળદુ, સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી મુળુભાઇ બેરા,જીલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટ ભાઈ પટેલ,જિલ્લા મહામંત્રી શ્રી ટીનુભાઇ ફડદુ,જિલ્લા સુજલામ સુફલામ્ જળ અભિયાન ના ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ ખટારીયા, પ્રદેશ અનુ. જાતિ મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી વંદનાબેન મકવાણા, પૂર્વ મંત્રીશ્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ ભાલાળા, જિલ્લા બેંક ના ચેરમેન શ્રી એલ.ટી.રાજાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઇ માલમ,પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિનુભાઇ કથીરીયા, જીલ્લા ઉપપ્રમુખશ્રી માનસિંહભાઈ ડોડીયા તથા શ્રી સમૃતીબેન શાહ, માણાવદર તાલુકાના પ્રભારી શ્રી પ્રવીણભાઈ ભાલાળા,જીલ્લા કિશાન મોરચા પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, યુવા મોરચા પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી તેમજ જીલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ ના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, આગેવાનો બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહેલ.








