આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.




આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના જાબુંડા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.




આજે કિશાન વિસ્તારક યોજના અંતર્ગત વિસાવદર તાલુકાના લીલીયા ગામે ખાટલા બેઠક યોજી કિશાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી અને રાજ્ય તથા કેન્દ્ર સરકાર ની યોજનાઓની માહિતી ખેડૂતો ને આપેલ.





આજ રોજ જૂનાગઢ ખાતે આયોજિત નગર પાલિકા પ્રશિક્ષણ વર્ગમાં મા આદરણીય શ્રી ભીખુભાઈ દલાસણીયા ની સાથે ઉપસ્થિત રહેલ.










આજ રોજ વિસાવદર તાલુકા તથા શહેર ભાજપ ની કારોબારી બેઠક વિસાવદર ખાતે મળેલ હતી જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા તાલુકા તથા શહેરના ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.







આજ રોજ જૂનાગઢ તાલુકા ભાજપ ની કારોબારી બેઠક જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મળેલ હતી જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા તથા તાલુકા ના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.









આજ રોજ માંગરોળ શહેર તથા માંગરોળ તાલુકાની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે મળેલી જેમાં બંને મંડલ ના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહેલ.








કેશોદ તાલુકા પંચાયત ની કેવદ્રા બેઠક ની પેટા ચુંટણી મા ભાજપ નો ભવ્ય વિજય થાય તે માટે આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરેલ.



કેન્દ્રિય ક્રુષિ મંત્રિ અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાજી ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ….

આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળેલ જેમાં સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝાડફિયા ખાસ ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો ની માહિતી આપી હતી. આ કારોબારી બેઠક માં જિલ્લા આગેવાનો અને હોદેદારો ખાસ ઉપસ્થિત રહેલ.










આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ ના કાર્યકર્તાઓ એ મુલાકાત લીધેલ હતી તથા જિલ્લા મોરચા ના પ્રમુખશ્રી ઓ સાથે બેઠક કરેલ જેમાં શ્રી પ્રદીપભાઈ ખીમાણી ખાસ ઉપસ્થિત રહેલ…









