ભેસાણ તાલુકા ભાજપના આગેવાનો સાથે સંગઠન સંરચના અંતર્ગત બેઠક યોજાઇ. જેમાં જિલ્લા અને તાલુકા તથા શહેર ના આગેવાનો ઉપસ્થિત રહેલ.
માંગરોળ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક
કેશોદ તાલુકા ભાજપના પદાધિકારીઓ અને આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક
શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા જૂનાગઢ પધાર્યાં ત્યારે તેમનું પુસ્તક આપી સ્વાગત કરેલ.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા જૂનાગઢ પધાર્યાં ત્યારે તેમનું પુસ્તક આપી સ્વાગત કરેલ.

પૂજ્ય સંત શ્રી જીવરાજબાપુ ને શ્રધાંજલિ અર્પણ કરી
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
માનનીય પ્રદેશ પ્રદેશપ્રમુખ જીતુભાઇ તથા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણિયા જીની ઉપસ્થિતિમાં તથા અન્ય પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, વિભિન્ન પ્રમુખશ્રીઓ, સંગઠન પર્વના ઝોન તેમજ જિલ્લા\મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ અને સંરચના અધિકારીઓની પ્રેરક હાજરીમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
