ભેસાણ તાલુકાના રાણપુર ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા આયોજિત “ સર્વ રોગ નિદાન કેમ્પ “ ના કાર્યક્રમ માં હાજરી આપેલ.
ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી
આજરોજ જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી અને ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્થાન કાર્યક્રમ માં હાજરી આપેલ.



