આજરોજ કેશોદ તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાયજી ના જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.
વંથલી : ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાય જી ની જન્મ જયંતિ ની ઉજવણી માં.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જીને જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ
દેશ તથા વિદેશ મા લોકપ્રીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી @narendramodi ને તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ 🎉😇🙏 #HappyBdayPMModi #HappyBirthDayPM

શ્રી જીતુભાઇ વાઘાણી ને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ને તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

“ॐ गं गणपतये नम:”
“ॐ गं गणपतये नम:”
विघ्नहर्ता श्री गणपति बप्पा सबका मंगल करें ऐसी कामना करता हूँ।
गणपति बप्पा मोरया!

ભેસાણ તાલુકા ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંગઠન ની બેઠક માં
ભેસાણ તાલુકાના રાણપુર ગામે જય અંબે હોસ્પિટલ દ્વારા આયોજિત “ સર્વ રોગ નિદાન કેમ્પ
ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી
આજરોજ જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત જૂનાગઢ થી કાગવડ સુધી ભવ્ય બાઈક રેલી અને ધ્વજારોહણ કાર્યક્રમ અંતર્ગત પ્રસ્થાન કાર્યક્રમ માં હાજરી આપેલ.



