આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.
શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે
લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ, ખેડૂતોના હૃદયસમ્રાટ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના આદર્શ મુલ્યોને યાદ કરવા અને કાયમી યાદગીરી રૂપે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સ્થિત ચારણ મુકામે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી.





પોરબંદર ના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ની આગેવાની માં નીકળેલ “ગાંધી સંકલ્પ યાત્રા” માં
“યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો.
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ #SardarVallabhbhaiPatel ની જન્મજયંતી અન્યવે ગોંડલ ખાતે “યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો. ચાલો, આપણે સૌ સરદાર પટેલના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ તેમજ રાષ્ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ બનીયે.
Amit Shah जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
विश्व के सर्वोत्तम राजनीतिक संघठन के अध्यक्ष, एक समर्पित कार्यकर्ता, कुशल संगठनकर्ता और तेजस्वी व्यक्तित्व के धनी, श्री @AmitShah जी को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
ईश्वर से आपके अच्छे स्वास्थ्य और दीर्घायु की कामना करता हूं।
#HBDayAmitShah

Amit Shah जी से शिष्टाचार मुलाक़ात कर उनका सम्मान करने का अवसर प्राप्त हुआ।
धारा 370, 35ए के निरस्त होने पर एक देश, एक संविधान, एक निशान की परिकल्पना को साकार करने के बाद प्रथम बार मान. केंद्रीय गृहमंत्री एवं यशस्वी @BJP4India राष्ट्रीय अध्यक्ष श्री @AmitShah जी से शिष्टाचार मुलाक़ात कर उनका सम्मान करने का अवसर प्राप्त हुआ।


