આજ રોજ વિસાવદર શહેરમાં હનુમાન પરા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજ ના “ભુમિ પૂજન” પ્રસંગે રાજ્ય સરકાર ના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તથા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલ સાથે ઉપસ્થીત રહેલ.
પ્રેમપરા ગામે સરદાર પટેલ લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ
આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સરદાર પટેલ લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા અને પ.પૂ . વિજયબાપુ ના વરદ્દ હસ્તે ગ્રામજનો ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ.




શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ના જન્મજયંતી નીમીત્તે શત શત નમન અને પ્રણામ.
સોરઠ ના સાવજ, ખેડુત નેતા, અમારા માર્ગદર્શક અને પ્રેરણા રુપ, પુર્વ મિનિસ્ટર અને સાંસદ એવા શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયા ના જન્મજયંતી નીમીત્તે શત શત નમન અને પ્રણામ.

વંથલી શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
માળીયા હાટીના તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
જૂનાગઢ તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે
લેઉવા પટેલ સમાજના આત્મગૌરવ, ખેડૂતોના હૃદયસમ્રાટ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાના આદર્શ મુલ્યોને યાદ કરવા અને કાયમી યાદગીરી રૂપે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા સ્થિત ચારણ મુકામે શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાની અનાવરણવિધિ સમારોહ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરી.





પોરબંદર ના સાંસદ શ્રી રમેશભાઈ ધડુક ની આગેવાની માં નીકળેલ “ગાંધી સંકલ્પ યાત્રા” માં
“યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો.
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ #SardarVallabhbhaiPatel ની જન્મજયંતી અન્યવે ગોંડલ ખાતે “યુદ્ધ એજ કલ્યાણ “ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમ માં ભાગ લીધો. ચાલો, આપણે સૌ સરદાર પટેલના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીએ તેમજ રાષ્ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ બનીયે.