રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ CAA કાયદાના સમર્થનમાં ભાજપાના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર ગામથી “ઘર ઘર સંપર્ક અભિયાન”નો શુભારંભ કરાવ્યો. નાગરિકોના ઘરે-ઘરે સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા (#CAA)ની માહિતી આપી.
#IndiaSupportsCAA
#CAAJanJagran
ચોકી ગામે નાગરિક સંશોધન કાયદા અંતર્ગત ધર ધર સંપર્ક અભિયાન
તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુસંગઠિત ભારતના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતા અમલી થયેલ નાગરિકતા સંશોધન કાયદા અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવવા #CAAJanJagran અંતર્ગત તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી આપેલ.
સમસ્ત પાટીદાર કર્મચારી મંડળ – ભેસાણ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ માં
નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન
ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
#CAAJanJagran
પ્રેમાનંદ વિદ્યામંદિર ના વાર્ષિક ઉત્સાવ કાર્યક્રમ માં
લેરિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સાવ કાર્યક્રમ માં
વિજાપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુમ્ભ કાર્યક્રમ માં
આજરોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ખાતે વહીવટી તંત્ર દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલ મહાકુમ્ભ કાર્યક્રમ માં હાજરી આપેલ .



ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ
ભેસાણ શહેર ખાતે આર્ટસ કોલેજ બિલ્ડીંગ તેમજ તાલુકા પંચાયત બિલ્ડીંગનુ લોકાર્પણ તેમજ જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આધુનિક ભવનનુ ખાત મુહુર્ત તેમજ તેમજ જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં અનેકવિધ વિકાસ કામોનુ લોકાર્પણ તેમજ ખાત મુહુર્ત આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યુ.