ચોરવાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ યોજાયો હતો.





ચોરવાડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જીની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને સાધન સહાય અને ચેક અપર્ણ સમારોહ યોજાયો હતો.





આજ રોજ CAA કાયદાના સમર્થનમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જન સમર્થન સાથે રેલી નું આયોજન કેશોદ મુકામે થયેલ. જેમાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ સર્વેને ખુબ ખુબ અભિનંદન.
#IndiaSupportsCAA
#CAAJanJagran
દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત વાર્ષિકઉત્સહવ કાર્યક્રમ માં હાજરી આપેલ .


રાષ્ટ્રધર્મ અને માનવધર્મને ધ્યાનમાં રાખીને બનાવેલ CAA કાયદાના સમર્થનમાં ભાજપાના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત વિજાપુર ગામથી “ઘર ઘર સંપર્ક અભિયાન”નો શુભારંભ કરાવ્યો. નાગરિકોના ઘરે-ઘરે સંપર્ક કરી નાગરિકતા સંશોધન કાયદા (#CAA)ની માહિતી આપી.
#IndiaSupportsCAA
#CAAJanJagran
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુસંગઠિત ભારતના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતા અમલી થયેલ નાગરિકતા સંશોધન કાયદા અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવવા #CAAJanJagran અંતર્ગત તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી આપેલ.