આજરોજ કેશોદ શહેર માં શ્રેયાંસ સ્કૂલ માં આયોજિત વાર્ષિક ઉત્સહવ કાર્યક્રમ માં હાજરી આપી વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કરેલ .
આજરોજ વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં ઉપસ્થિત રહેલ .




આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “સહી પોષણ – દેશ રોશન” આહવાનને ચરિતાર્થ કરવા માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજીના માર્ગદર્શન હેઠળ રાજ્યનાં બાળકો, કિશોરીઓ અને માતાઓનાં પોષણ સ્તરમાં વધારો કરવાના હેતુથી જૂનાગઢ ના વડાલ ખાતે #GujaratPoshanAbhiyaan ૨૦૨૦-૨૨નો શુભારંભ કરાવ્યો હતો
આજ રોજ ભેસાણ મુકામે માં ભારતી ના ચરણો માં વંદન તથા પૂજન અને “તિરંગા યાત્રા” માં જૂનાગઢ જીલ્લા યુવા ભાજપ અને જિલ્લા ભાજપના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે તિરંગા પદયાત્રા માં ઉપસ્થીત રહેલ.



