આજરોજ ભવનાથ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ના હસ્તે ગિરનાર ના ડોલીવાળા લોકો ને રોજગારી હેતુસર ૧૦૪ દુકાનો અને અન્ય સુવિધાઓનું મેયરશ્રી , ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કાર્યક્રમ મા હાજરી આપેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોને ધ્યાને રાખી જિલ્લા બેઠક યોજાઈ.

કોરોનાનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માન. સચિવશ્રી મનીષ ભરદ્વાજ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર શ્રી ની ઉપસ્થિતીમાં જિલ્લાના ડોક્ટર સાથે ખાનગી કોવિડ હોસ્પિટલ સેટઅપ કરવા તેમજ શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ દ્વારા સરકારશ્રીની ગાઇડલાઈનનું પાલન કરવામાં આવે તે માટે સૂચનો મેળવવા ધાર્મિક તથા રાજકીય આગેવાનો સાથે બેઠક યોજયેલ હતી જેમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા સંગઠન ટિમ ની બેઠક યોજાઈ.

આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ કેસર કેરી ને લગતી આનુષંગિક પ્રશ્નો નું તાત્કાલિક નિરાકરણ થાય તે અનુસંધાને ગુજરાત સરકાર ના કૃષિમંત્રીશ્રી આર. સી ફળદુ સાહેબે મુલાકાત લઇ જરૂરી આદેશ વહીવટીતંત્ર ને આપેલ.

આજરોજ તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીર ની પ્રખ્યાત કેસર કેરી ની હરરાજી નો પ્રારંભ સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા ના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.

વિશ્વવ્યાપી #Covid_19 સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શેરિયાજ ગામ ના ભાજપ આગેવાન શ્રી જેઠાભાઇ ચુડાસમા દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ”માં રૂ ૫૧૦૦૦/- નું યોગદાન આપેલ છે.