Posted in Other City

બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમદિવસોમાં બગસરા તાલુકાના ઘેટીયાવદર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી ગ્રામજનો ને સંબોધિત કર્યા.

Posted in Other City

રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ખારી ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયા સાથે ઉપસ્થિત રહી રાખોલીયા પરિવાર સાથે બેઠક કરેલ.

Posted in Uncategorized

નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.

આજરોજ જૂનાગઢ સિંગદાણા ફેક્ટરી એસોસિએશન દ્વારા આયોજિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.

Posted in Junagadh

શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ ડિરેક્ટરશ્રીઓ દ્વારા ગુજરાત ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ના મોભી શ્રધ્ધેય કેશુબાપા પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત

આજરોજ વહેલી સવારે જૂનાગઢ શાકભાજી સબ યાર્ડ ની મુલાકાત લઇ શાકભાજી લઈને આવતા ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટી ના આગેવાનો નો ખુબ ખુબ આભાર .

Posted in Other City

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણીના મતદાન ની પૂર્વસંધ્યાએ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા સાથે ગામ ના આગેવાનો સાથે ગ્રૂપ મીટિંગ કરેલ.

Posted in Other City

ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર ના અંતિમદિવસો માં ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.

આજરોજ ધારી વિધાનસભા ચૂંટણી પ્રચાર ના અંતિમદિવસો માં ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.

Posted in Other City

ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.

આજરોજ ધારી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત કરેલ.