આજરોજ જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ . Date : 22-11-2020
જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લાના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ની બેઠક ને સંબોધિત કરી
ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ. Date:21/11/2020
Had the pleasure to join a inauguration ceremony of A Defence Equipment unit “ Neo cast pvt. ltd.
ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા આયોજિત ” સ્નેહ મિલન ” કાર્યક્રમ માં
વિસાવદર ભાજપ સંગઠન અને સહકાર પરિવાર ના કાર્યકરો તેમજ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી
જૂનાગઢ ના આગેવાનો દ્વારા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષ ની શુભકામના પાઠવવામાં આવેલ.
ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.
આજરોજ ચોટીલા મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી અને યુવા મોરચા ના મારા સાથીદાર મિત્ર શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ના નિવાસસ્થાન પર તેમના ખબર અંતર પૂછ્યા અને નવા વર્ષ ની શુભકામના પાઠવી.














