કેશવ ક્રેડિટ કો- ઓપરેટીવ સોસાયટી દ્વારા આયોજિત ૨૩ માં સ્થાપના નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમ માં હાજરી આપેલ .
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય કિસાન સંઘ – જૂનાગઢ ના પ્રમુખ અને હોદેદારોશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય કિસાન સંઘ – જૂનાગઢ ના પ્રમુખ અને હોદેદારોશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ.
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ મંત્રીશ્રી જીવાભાઈ કોડિયાતાર ને શુભેચ્છા પાઠવેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ મંત્રીશ્રી જીવાભાઈ કોડિયાતાર ને શુભેચ્છા પાઠવેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર અને તાલુકા ભાજપ ના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર અને તાલુકા ભાજપ ના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે માળીયા હાટીના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ના સમૂહ લગ્ન ના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત માળીયા હાટીના ના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી બચુભાઈ સીસોદીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે માળીયા હાટીના સમસ્ત હાટી ક્ષત્રિય સમાજ ના સમૂહ લગ્ન ના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયત માળીયા હાટીના ના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી બચુભાઈ સીસોદીયા સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
વિસાવદર શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશકુમાર વાઘેલા એ તેમની અને વિસાવદર શહેરના કુલ 500 માંથી 250 જેટલી પેઈજ કમીટી બનાવી સુપ્રત કરી.
#MicroManagementofCRPaatil4BJPGuj
આજ રોજ વિસાવદર શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશકુમાર વાઘેલા એ તેમની અને વિસાવદર શહેરના કુલ 500 માંથી 250 જેટલી પેઈજ કમીટી બનાવી આજે સુપ્રત કરી.
તેમને ખૂબ ખૂબ અભિનંદન.
#MicroManagementofCRPaatil4BJPGuj
જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાન દિપક કુમાર મકવાણા અને સાથી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાન દિપક કુમાર મકવાણા અને સાથી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાન જે. ડી . ખાવડુ અને સાથી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે મેંદરડા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાન જે. ડી . ખાવડુ અને સાથી આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.


































































