આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લા દ્વારા 88-કેશોદ વિધાનસભા વિસ્તારનુ “નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ” નુ આયોજન કરવામા આવેલ જેમા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહેલ. ખુબ મોટી સંખ્યા મા આગેવાનો અને કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ મા યોજાયેલ આ સ્નેહમિલન સમારોહ મા સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવેલ.
































































