આજરોજ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર અને ભેસાણ ના વિવિધ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત કરી દર્દીઓ ના ખબર-અંતર પુછેલ તેમજ સ્થિતિ ની સમીક્ષા કરેલ.
Category: Visavadar
વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ.
આજ રોજ વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓ અને ડોક્ટરઓ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ થાય એવા પ્રયાસ કરેલ તથા જરૂરિયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
વીસવાદર તાલુકાના મોટી-મોણપરી ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ.
આજ રોજ વીસવાદર તાલુકાના મોટી-મોણપરી ગામે પી.એસ.સી.સેન્ટરખાતે સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
વિસાવદર તાલુકાના ભલગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત
વિસાવદર તાલુકાના મોટાકોટડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ અને આજુબાજુ ના ૧૫ ગામો ને લાગુ પડે તે રીતે ૩૦ બેડ નું આઇસોલેશન સેન્ટર ખુલ્લું મુકવામાં આવેલ
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ માં “કોવીડ આઇસોલેશન સેન્ટર” નો પ્રારંભ
૧૪ એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામે આગેવાનોની ઉપસ્થિતિ માં પ્રતિમા ને પુષ્પાંજલિ કરી વંદન કરેલ.
વિસાવદર શહેર તેમજ તાલુકામાં કોરોનાની સ્થિતિ જાણવા અને તેના નિયંત્રણ માટે વિસાવદરની હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી.
વિસાવદર શહેર તેમજ તાલુકામાં કોરોનાની સ્થિતિ જાણવા અને તેના નિયંત્રણ માટે વિસાવદરની હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર સાથે ચર્ચા કરી હતી. તેમજ વેક્ષીનેશન સેન્ટર ની મુલાકાત કરેલી. કોરોનાની સ્થિતિમાં જલ્દીથી સુધારો લાવવા જરૂરી સૂચનો કર્યાં હતાં.
બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદ હસ્તે.
શ્રી આજરોજ ગાંધીનગરથી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ના વરદ હસ્તે ઓનલાઇન થયેલ અને મુખ્યમંત્રીશ્રી સાથે ગાંધીનગર ઉપસ્થિત રહેલ.

































