આજ રોજ વિસાવદર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ના આગામી “જન આશીર્વાદ યાત્રા” ના આયોજન માટે વિસાવદર તાલુકા અને શહેર ભાજપ સાથે બેઠક કરી આ યાત્રા ને સફળ બનાવવા માટે જરૂરી સુચન કરેલ.
Category: Visavadar
વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપી.જરૂરી માહિતી સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આજરોજ વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ દરમ્યાન હાજરી આપ્યા બાદ વિસાવદર ખાતે કાર્યરત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હાજરી આપી કાર્યાલય ખાતે હાજર રહી. જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિરેન્દ્રભાઈ સાવલીયા, વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ નિતીનભાઈ કપુરીયા, ઉપપ્રમુખ અશ્વિનભાઈ સુધારા,વિસાવદર નગર પાલીકા પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા સાથે મુલાકાત કરી.જરૂરી માહિતી સાથે આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સર્વને અન્ન, સર્વને પોષણ”વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી.
સર્વને અન્ન, સર્વને પોષણ” આજે ૩જી ઓગસ્ટના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ના ગુજરાતના લાભાર્થીઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ના સંવાદ સાથે સરકારી હાઇસ્કુલ વિસાવદર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી.લાભાર્થીને અનાજની કીટ અર્પણ કરવાની સાથે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના ની માહિતી આપી.
વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો.
આજરોજ વિસાવદર તાલુકાના ઈશ્વરીયા માડાવડ ગામે ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની દ્રિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો… આ કેમ્પ માં હાજરી આપી ગો.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. કેમ્પ ના આયોજક કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.
ગુરૂપુનમ નિમિત્તે વિસાવદર બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં.
ગુરૂપુનમ નિમિત્તે આજરોજ વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં હતા.
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી.
આજરોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી કોરોના મહામારી અને વાવાઝોડા બાદની સ્થિતિ વિષે સમિક્ષા કરેલ.
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ.
આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ રાહત સામગ્રી સહિત વિવિધ મદદ પુરીપાડી.આતકે તાલુકા ભાજપના આગેવાનો સાથે જોડાયેલ.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ.
આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને પૂજય શ્રી મુકતાનંદજીબાપુ ના આશીર્વાદ મેળવ્યા.
अडिग हूं, अविरत हूंदेश की शान में कार्यरत हूं!!
अडिग हूं, अविरत हूंदेश की शान में कार्यरत हूं!!
# visavadar – Junagadh Road
વિસાવદર રેફરલ હોસ્પિટલ ની મુલાકાત જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં લઇ કોરોના ના દર્દીઓને મદદરૂપ થવા દવાનો મોટો જથ્થો અર્પણ કરેલ.
આજરોજ વિસાવદર રેફરલ હોસ્પિટલ ની મુલાકાત જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને આગેવાનો ની ઉપસ્થિતિ માં લઇ કોરોના ના દર્દીઓને મદદરૂપ થવા દવાનો મોટો જથ્થો અર્પણ કરેલ. હોસ્પિટલ માં ફરજ બજાવતા ડોક્ટરશ્રીઓની કામગીરી ને બિરદાવી પ્રોત્સાહિત કરેલ.










































































