Posted in Visavadar

વિસાવદર ખાતે “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર ખાતે શ્રી સરદાર પટેલ સાહેબ ની ૧૪૯ મી જન્મ જયંતી નિમિત્તે આયોજીત “સરદાર ગૌરવ ગાથા” ના આયોજન માં ઉપસ્થિત રહેલ. આ સામાજિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ શ્રી સરદાર પટેલ સમિતિ તથા કર્મવીર ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન.

Posted in Visavadar

વિસાવદર તાલુકામાં જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ માં ઉપસ્થિત રહેલ…

દેશનાં યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ નાં જન્મદિવસ નિમિત્તે વિસાવદર તાલુકાના આસ પાસના ગામોના ખેડૂત ભાઈઓ માટે પુ. મુક્તાનંદજી બાપુ સંચાલિત જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પ માં ઉપસ્થિત રહેલ…

આ સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરી જન્મદિવસ ની ઉજવણી કરેલ..

Posted in Visavadar

વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.

આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો. આતકે ભવ્ય સ્વાગત બદલ સર્વે આયોજકો નો આભાર.

Posted in Visavadar

નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી

આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે હનુમાન પરા, વિસાવદર ખાતે આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહી પ્રાચીન ગરબા રાસ નિહાળવા નો અવસર મળ્યો.

Posted in Visavadar

નવરાત્રિના ના સાતમા દિવસે જીવાપરા વિસાવદર આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.

આજરોજ નવરાત્રિના ના સાતમા દિવસે જીવાપરા વિસાવદર આયોજિત રાસ ઉત્સવ માં ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો.

Posted in Visavadar

વિસાવદર શહેર ખાતે ક્રિશિવ સોલાર પાવર નાં નવા સોપાન નાં શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામના પાઠવી…

આજરોજ વિસાવદર શહેર ખાતે રસિકભાઈ પાંચાણી, જેવિન પાનસુરીયા તેમજ દિવ્યેશ સોજીત્રા દ્રારા શરૂ કરવામાં આવેલ ક્રિશિવ સોલાર પાવર નાં નવા સોપાન નાં શુભ ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી શુભકામના પાઠવી…

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે મહાસદસ્યતા અભિયાન અંતર્ગત ગામ ના ખેડુતને સદસ્ય બનાવ્યા.

શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિત્તે આજે વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામ ખાતે મહાસદસ્યતા અભિયાન અંતર્ગત આ ગામ ના ખેડુત ભાઇઓ-બહેનો અને યુવાનો ને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા. આ સાથેજ આજે વ્યક્તિગત 5200 થી વધુ સભ્યો બનાવવાનો માઇલ સ્ટોન પણ પ્રાપ્ત કરેલ.

Posted in Visavadar

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.

જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 87 વિસાવદર વિધાનસભા માં ચોરવાડી ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત રહેલ .

Posted in Visavadar

“દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે યુવાઓ ને સંબોધિત કરેલ.

સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ – વિસાવદર દ્વારા આજે “દિગ્વિજય દિવસ” દિવસ નિમિત્તે માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ઉપસ્થિત રહી યુવાઓ ને સંબોધિત કરેલ.

Posted in Visavadar

સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ.

આજરોજ સદસ્યતા અભિયાન અંતર્ગત વિસાવદર તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.