Posted in Visavadar

 પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં  ” ભાવાંજલિ” કાર્યક્રમ માં

આજરોજ વિસાવદર તાલુકા ના પિરવડ ગામ માં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની યાદ માં  ” ભાવાંજલિ”  કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Visavadar

 ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.

આજરોજ વિસાવદર માર્કેટિંગ યાર્ડ માં  જૂનાગઢ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદી નો પ્રારંભ થયો, જે ગુજરાત સરકાર ખેડૂતો ના હિત માટે ચિંતિત છે તે દર્શાવે છે.

Posted in Visavadar

​૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે વિસાવદર શહેર માં 

​૨૬ જાન્યુઆરી ૨૦૧૭ ના દિવસે વિસાવદર શહેર માં આશા વર્કર અને આંગણવાડી માં કામ કરતા બહેનો ના પ્રશ્નો ગુજરાત સરકાર માં રજુઆત કરવાની સાંસદ શ્રીરાજેશભાઈ ચુડાસમા એ ખાતરી આપી આશ્વાશન આપેલ

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ સમસ્ત આયોજીત “રામ કથા” માં 

આજ રોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામ સમસ્ત આયોજીત “રામ કથા” માં હાજરી આપી

Posted in Visavadar

ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” 

આજરોજ શ્યામવાડી, પટેલ સમાજ પાસે, વિસાવદર ખાતે વિસાવદર શહેર / તાલુકા ભાજપની મંડલ ટીમ, જીલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલીકા ચૂંટણી લડેલ ઉમેદવાર, બુથ પ્રમુખ તથા મંત્રી અને ભાજપ પ્રેરીત સરપંચ ની “શ્રેણી બેઠક” યોજાઇ આગામી દિવસોમાં બુથને સક્રિય કરવા માટેના કાર્યક્રમો બુથ સ્તરે થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું.

Posted in Visavadar

 વિસાવદર ખાતે માલધારી સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી

​આજરોજ વિસાવદર ખાતે માલધારી સમાજના વિવિધ પ્રશ્નોના નિરાકરણની ખાત્રી આપી માલધારી સમાજનાં આગેવાનોનાં પારણાં કરાવ્યાં તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે ઉરચકક્ષાએ રજૂઆત કરવાની ખાત્રી આપેલ.

-શ્રી કિરીટ પટેલ

(પ્રમુખશ્રી જૂનાગઢ જીલ્લા ભાજપ)