Posted in Visavadar

વિસાવદર વિધાનસભા સીટ નું ”  યુવા ટંકાર સંમેલન ” 

આજરોજ વિસાવદર વિધાનસભા સીટ નું ”  યુવા ટંકાર સંમેલન ” ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અધ્યક્ષ ડો. ઋત્વિજ પટેલ ની ઉપસ્થિતિ માં યોજાયેલ.

Posted in Visavadar

 રૂપાણીજી ની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભા સીટ માં કાર્યકર્તા બેઠક યોજાઈ.

આજરોજ સતાધાર ધાર્મિક સ્થળ પર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી ની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભા સીટ માં કાર્યકર્તા બેઠક યોજાઈ.

Posted in Visavadar

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ – દિવસ ૮ – “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.

#ભાજપ_બુથ_વિસ્તારક_મહાયજ્ઞ અંતર્ગત આજ દિવસ ૮ નારોજ વિસાવદર તાલુકા ના કાલસારી ગામ ના આગેવાનો સર૫ંચ શ્રીઓ યુવાનો સાથે “પ્રાથમીક સદસ્ય સંમેલન” માં ઉપસ્થીત રહી વાર્તાલાપ કરેલ.20170604_10132420170604_09554820170604_09551620170604_10093520170604_10234520170604_09540020170604_095418

Posted in Visavadar

જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહમાનંદ આશ્રમ મુકામે ” વિસ્તારક કાર્યશાળા” યોજાઈ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહમાનંદ આશ્રમ મુકામે ” વિસ્તારક કાર્યશાળા” યોજાઈ.

Posted in Visavadar

 ” જનરક્ષક યોજના” કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરી માં યોજાયેલ.

આજરોજ વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામ માં ૧૦૦૦ યુવાનો ની હાજરી માં ” જનરક્ષક યોજના” કાર્યક્રમ જિલ્લા પોલીસ અધિક્ષકની હાજરી માં યોજાયેલ.

Posted in Visavadar

આજરોજ વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે નવનિર્મિત કન્યા શાળા ના લોકાર્પણ પ્રસંગે 

આજરોજ વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે નવનિર્મિત કન્યા શાળા ના લોકાર્પણ પ્રસંગે તાલુકા અને શહેર ભાજપ આગેવાનો સાથે હાજરી આપેલ.

Posted in Bantava, Bhesan, Junagadh, Karnavati, Keshod, Maliya, Manavadar, Mangarol, Mendarada, Other City, Photo Story, Talala, Vanthali, Video Story, Visavadar

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…

Posted in Visavadar

કાથરોટા ગામે ગૌ શાળા ના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ

આજરોજ કાથરોટા ગામે ગૌ શાળા ના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્યક્રમ માં હાજરી આપી અને પૂ. ભક્તિપ્રસાદ સ્વામીજી ના આશીર્વાદ લીધા.

Posted in Visavadar

આજરોજ વિસાવદર તાલુકાના લીલીયા ગામે “વડીલ વંદના” કાર્યક્રમમાં  

આજરોજ વિસાવદર તાલુકાના લીલીયા ગામે “વડીલ વંદના” કાર્યક્રમમાં હાજરી આપી અને ૧૧૦ વર્ષની ઉમરનાં વડીલશ્રી ભીખાબાપા વિરાણીનું સન્માન કર્યું.