Posted in Visavadar

વિસાવદર તાલુકા ભાજપ તથા શહેર ભાજપ ના આગેવાનો સાથે બેઠક

વિસાવદર તાલુકા ભાજપ તથા શહેર ભાજપ ના આગેવાનો સાથે બેઠક

Posted in Bhesan, Visavadar

” ગુજરાત ગૌરવ યાત્રા” વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે 

” ગુજરાત ગૌરવ યાત્રા” વિસાવદર તાલુકા ના મોટાકોટડા ગામે જાહેર સભા નું આયોજન થયેલ. આગામી ચૂંટણી માં ભાજપ ની જીત નો સંકલ્પ હાજર જનમેદની એ કરેલ.

Posted in Visavadar

આજરોજ વિસાવદર તાલુકા ના વેકરીયા ગામ માં ” ગુજરાત ગૌરવ યાત્રા”

આજરોજ વિસાવદર તાલુકા ના વેકરીયા ગામ માં ” ગુજરાત ગૌરવ યાત્રા” નું કાર્યકર્તા અને ગ્રામજનો દ્વારા ભવ્ય થી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.


Posted in Visavadar

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ – વિસાવદર દ્વારા આયોજિત ૨૧ માં વાલી સંમેલન માં હાજરી આપી 

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ – વિસાવદર દ્વારા આયોજિત ૨૧ માં વાલી સંમેલન માં હાજરી આપી વિદ્યાર્થી બંધુઓ ને પ્રોત્સાહિત કરેલ.

Posted in Junagadh, Visavadar

સૌની યોજના ના ભુમીપુજન કાર્યક્રમ માં વિસાવદર ની ધરતી પર પધારેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું અભિવાદન કરેલ.

સૌની યોજના ના ભુમીપુજન કાર્યક્રમ માં વિસાવદર ની ધરતી પર પધારેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું અભિવાદન કરેલ.


21557490_1665545016831745_3879914259527484506_n (1)21427196_1972168019692166_2788842979250163124_o21430188_1665545003498413_4972976899835325742_n (1)21462923_1665556153497298_1655487145501834353_n (1)21432710_1972168026358832_8414432528173389164_n21317582_1972168043025497_407701994280450437_n21369239_1972168146358820_198370658025958206_n

Posted in Junagadh, Visavadar

આજરોજ બીલખા ગામે અસંખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપ ની વિકાસગાથા માં જોડાયા.

આજરોજ બીલખા ગામે અસંખ્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપ ની વિકાસગાથા માં જોડાયા.

Posted in Visavadar

વિસાવદર શહેર ના વોર્ડ નં. ૩ ની પેટા ચુંટણી ના કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે

વિસાવદર શહેર ના વોર્ડ નં. ૩ ની પેટા ચુંટણી ના કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે

21192777_1969831339925834_4715210690837014291_n21231997_1969831333259168_689926228738802784_n20993899_1969831349925833_3635339812304996076_n21271122_1969831346592500_4823246336691717906_n

 

Posted in Visavadar

” સૌની યોજના” નુ ભુમીપુજન કાર્યક્રમ ના આયોજન માટે ની બેઠક.વિસાવદર

વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી ના વિસાવદર ખાતે ” સૌની યોજના” નુ ભુમીપુજન કાર્યક્રમ ના આયોજન માટે ની બેઠક.

21231039_1969830773259224_7763118300567069793_n21231218_1969830783259223_5992928909912323589_n21232081_1969830803259221_1521572286193212111_n21192628_1969830689925899_866032297191570759_n

Posted in Video Story, Visavadar

વિસાવદર ખાતે આપેલ આજ નુ વક્તવ્ય.

વિસાવદર તાલુકા ભાજપા તથા શહેર ભાજપા ના હોદ્દેદારો તથા કાર્યકર્તા ઓ સાથે પટેલ સમાજ – વિસાવદર ખાતે આપેલ આજ નુ વક્તવ્ય.