Posted in Bhesan, Visavadar

જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ .

જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ અને સાથે ચણાકાથી ભેસાણ સુધીની નર્મદાયોજનાનું પાણી પહોંચાડવાની પાઇપલાઇન લોકાર્પણ. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ.

Posted in Visavadar

ભેસાણ તાલુકાના છોડવડી ગામે આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં

આજરોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ – સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યમંત્રીશ્રી કુમારભાઈ કાનાણી સાથે હાજરી આપી.

Posted in Junagadh, Visavadar

પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.

વંદે માતરમ્

ભારત માતાકી જય

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ “ભારતીય જનતા પાર્ટી” ના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને ખરા હદયથી શુભકામનાઓ,

પાર્ટીના સ્થાપના દિવસ નીમીતે જુનાગઢ જીલ્લાના આણંદપર ગામે બુથ યાત્રા કાર્યક્રમ.

Posted in Junagadh, Visavadar

બીલખા – સમૂહ લગ્ન કાર્યક્રમ માં હાજરી આપેલ.

આજરોજ બીલખા – નવાગામ મુકામે “ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન “ દ્વારા આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ માં હાજરી આપેલ.

Posted in Junagadh, Visavadar

વિસાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને વિસાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Visavadar

લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ ના કાર્યક્રમ માં હાજરી આપેલ.

વિસાવદર તાલુકાના ભલગામ ગામે નવનિર્મિત લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ ના કાર્યક્રમ માં માનનીયશ્રી જયેશભાઇ રાદડિયા સાથે હાજરી આપેલ.

27658121_2042377369337897_2722148567687814825_n27858807_2042377286004572_8377792650803669113_n27749783_2042377282671239_5979946504115848546_n27750017_2042377279337906_4461315887882517200_n27657657_2042377269337907_4615802950774051593_n

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકા ની ચુંટણી કાર્યાલય નાં ઉદ્દઘાટન પ્રસંગે.

વિસાવદર નગરપાલિકા ની ચુંટણી કાર્યાલય નાં ઉદ્દઘાટન પ્રસંગે.

Posted in Visavadar

વિસાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક

આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે હેતુ થી જુનાગઢ જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફિયા સાથે વિસાવદર શહેર ના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ તકે ઉપસ્થીત કાર્યકરોએ આ ચુટણી મા ભવ્ય વિજય નો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો.

Posted in Video Story, Visavadar

વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો

વિસાવદર વિધાનસભા ચુંટણી વખતે ના વિડીયો