Posted in Visavadar

વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”

આગામી 16 તારીખ ના રોજ યોજાનારી વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ના સમર્થન માં યોજાયેલ ભવ્ય “બાઇક રેલી”

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકા ચૂંટણી અંતર્ગત વિસાવદર શહેર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે બેઠક કરેલ.

આજરોજ વિસાવદર નગરપાલિકા ચૂંટણી અંતર્ગત વિસાવદર શહેર ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ની સાથે ઉપસ્થિત રહી, વિસાવદર શહેર ના વિવિધ સમાજ ના આગેવાનો સાથે બેઠક કરેલ.

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત ભાજપના ઉમેદવારોના સમર્થનમા શહેરમા લોકસંપર્ક કરી વિજયી બનાવવા વિનંતી કરી

વિસાવદર નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત ભાજપના ઉમેદવારોના સમર્થનમા શહેરમા લોકસંપર્ક કરીને સૌ ઉમેદવારોને જંગી લીડથી વિજયી બનાવવા વિનંતી કરી.

Posted in Visavadar

વિસાવદર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારો ના પ્રચાર અર્થે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત

આજરોજ વિસાવદર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવારો ના પ્રચાર અર્થે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહેલ અને ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાનાં મોટી પિંડાખાઈ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહેલ

આજ રોજ વિસાવદર તાલુકાનાં મોટી પિંડાખાઈ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહેલ ….

Posted in Visavadar

વિસાવદર શહેર ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ…

આજરોજ વિસાવદર શહેર ખાતે આગામી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને સૌ આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ…

તકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

Posted in Visavadar

જુનાગઢ જિલ્લામા યોજાઇ રહેલ નગરપાલિકાઓની ચુંટણીની તૈયારીઓ ની સમિક્ષા માટે યોજાયેલ બેઠક મા ઉપસ્થિત રહેલ.

જુનાગઢ જિલ્લામા યોજાઇ રહેલ નગરપાલિકાઓની ચુંટણીની તૈયારીઓ ની સમિક્ષા માટે આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્યશ્રીઓ અને મુખ્ય આગેવાનોની યોજાયેલ બેઠક મા ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે આવેલ પશુ દવાખાના ની મુલાકાત કરી

આજરોજ વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે આવેલ પશુ દવાખાના ની મુલાકાત કરી તેમની સેવાકીય કામગીરી ને બિરદાવી હતી.

Posted in Visavadar

જુનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાના વિછાવડ ગામે શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે હાજરી આપી

જુનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાના વિછાવડ ગામે ભાલીયા પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા પ્રસંગે હાજરી આપી, આ તકે કથા રસપાનનો અવસર મળ્યો હતો.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ભૂતડી (રામગઢ) ગામે ઉમેશભાઇ શિરોયા ના સુપુત્ર ચી. કૌશીક ના શુભ લગ્ન પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં ઉપસ્થિત રહેલ

વિસાવદર તાલુકાના ભૂતડી (રામગઢ) ગામે ઉમેશભાઇ શિરોયા ના સુપુત્ર ચી. કૌશીક ના શુભ લગ્ન પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવેલ.