Posted in Visavadar

જૂનાગઢ ના મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ ના “સન્માન સમારોહ” માં

આજ રોજ વિસાવદર શહેર તેમજ તાલુકા દ્વારા આયોજીત જૂનાગઢ ના મેયર શ્રી ધીરૂભાઇ ગોહેલ ના “સન્માન સમારોહ” માં ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે વાસમો યોજના ના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે વાસમો યોજના ના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

પૂજ્ય સંત શ્રી જીવરાજબાપુ ને શ્રધાંજલિ અર્પણ કરી

આજ રોજ સત્તાધાર ના પરમ પૂજ્ય સંત શ્રી જીવરાજબાપુ ને શ્રધાંજલિ અર્પણ કરી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અને સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સાથે “સમાધિ નિર્વાણ પુજન અને સંતવાણી” માં ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર : મહાખેડૂત શિબિરમાં હાજર રહેલ તમામ ખેડૂત ભાઈઓ નો ખુબ ખુબ આભાર.

વિસાવદર ખાતે કેશુભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંક લી. અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી વિસાવદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મહાખેડૂત શિબિરમાં હાજર રહેલ તમામ ખેડૂત ભાઈઓ નો ખુબ ખુબ આભાર અને આગેવાનો ને કાર્યક્રમ ની ભવ્ય સફળતા બદલ અભિનંદન.

Posted in Visavadar

“મહા ખેડુત શિબીર” ના આયોજન માટે આગેવાનો ની ઉપસ્થીતીમાં માર્કેટિંગ યાર્ડ- માંડાવડ ખાતે બેઠક ને સંબોધિત કરી.

આગામી તા. 18 ઓગસ્ટ ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થીતીમા વિસાવદર ખાતે યોજાનાર “મહા ખેડુત શિબીર” ના આયોજન માટે આગેવાનો ની ઉપસ્થીતીમાં માર્કેટિંગ યાર્ડ- માંડાવડ ખાતે બેઠક ને સંબોધિત કરી.

Posted in Visavadar

નાનીમોણપરી ગામ ખાતે ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ.

આજ રોજ વિસાવદર તાલુકા ના નાનીમોણપરી ગામ ખાતે ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ. આતકે સંગઠન પર્વ અને આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.

Posted in Visavadar

બરડીયા ગામ ખાતે ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ.

આજ રોજ વિસાવદર તાલુકા ના બરડીયા ગામ ખાતે ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ. આતકે સંગઠન પર્વ અને આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.

Posted in Visavadar

ઇશ્વરીયા ગામ ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક

આજ રોજ વિસાવદર તાલુકા ના ઇશ્વરીયા ગામ ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ. આતકે આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.

Posted in Visavadar

મોટા કોટડા ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક

આજ રોજ વિસાવદર તાલુકા ના મોટા કોટડા ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ અને તેમના પ્રશ્નો સાંભળ્યા. આતકે આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.

Posted in Visavadar

ભલગામ ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક

આજ રોજ વિસાવદર તાલુકા ના ભલગામ ખાતે સંગઠન પર્વ ના ઉપલક્ષ મા ખેડુત ભાઇઓ સાથે બેઠક કરેલ અને તેમના પ્રશ્નો સાંભળ્યા. આતકે આગામી ૧૮ ઓગસ્ટ ના રોજ વિસાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ની ઉપસ્થીતી મા યોજાનાર “મહા ખેડુત શિબીર” મા મોટી સંખ્યા મા ઉપસ્થીત રહેવા નિમંત્રણ પણ પાઠવ્યુ.