Posted in Visavadar

મોટાકોટડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં

આજરોજ વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ માં ઉપસ્થિત રહેલ .

84886350_3288748771154298_7794021974606348288_n84254790_3288748737820968_6601770951958855680_n84308982_3288748727820969_7011991541916893184_n84594656_3288748487820993_8771302015708954624_n (1)

Posted in Junagadh, Visavadar

71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે “બાઇક રેલી”

આજ રોજ 71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે “બાઇક રેલી” નું સુંદર આયોજન..સૌને અભિનંદન.
પ્રજાસત્તાક દિવસ ની બધા ને ખૂબ ખૂબ શુભકામના …
ભારત માતાકી જય…

Posted in Junagadh, Visavadar

71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે ઉજવણી

આજ રોજ 71 માં પ્રજાસત્તાક દિવસે બીલખા મુકામે ઉજવણી નિમિત્તે ગ્રામપંચાયત શાળા ના પટાગંણ માં ધ્વજવંદન કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમાં ભાગ લીધો.
પ્રજાસત્તાક દિવસ ની બધા ને ખૂબ ખૂબ શુભકામના …
ભારત માતાકી જય…

Posted in Visavadar

લેરિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સાવ કાર્યક્રમ માં

આજરોજ વિસાવદર તાલુકાના લેરિયા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સાવ કાર્યક્રમ માં હાજરી આપી.

Posted in Visavadar

વિસાવદર : લેઉવા પટેલ સમાજ ના “ભુમિ પૂજન‌” પ્રસંગે

આજ રોજ વિસાવદર શહેરમાં હનુમાન પરા વિસ્તારમાં લેઉવા પટેલ સમાજ ના “ભુમિ પૂજન‌” પ્રસંગે રાજ્ય સરકાર ના કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તથા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલ સાથે ઉપસ્થીત રહેલ.

Posted in Visavadar

પ્રેમપરા ગામે સરદાર પટેલ લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ

આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે સરદાર પટેલ લેઉવા પટેલ સમાજ નું લોકાર્પણ ગુજરાત સરકાર ના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા અને પ.પૂ . વિજયબાપુ ના વરદ્દ હસ્તે ગ્રામજનો ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ.

76620522_3083657438330100_357534483836043264_n75247449_3083657481663429_3484577666701459456_n73375568_3083657468330097_2131938894340423680_n76619001_3083657288330115_4428867428348329984_n
Posted in Visavadar

વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ

આજ રોજ વિસાવદર શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.

Posted in Visavadar

વિસાવદર ના કાંકચિયાળા ગામ ના લોકો સાથે મુલાકાત

આજ રોજ વિસાવદર ના કાંકચિયાળા ગામ ના લોકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નનો સાંભળી વિકાસ ના કામો ની ચર્ચા કરેલ.

Posted in Visavadar

ખામ્ભા ગીર ગામ ના આગેવાનો સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત

આજરોજ વિસાવદર તાલુકાના ખામ્ભા ગીર ગામ ના આગેવાનો સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત કરેલ.

Posted in Visavadar

નાના કોટડા ગામ ના આગેવાનો સાથે ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત

આજરોજ વિસાવદર તાલુકાના નાના કોટડા ગામ ના આગેવાનો સાથે ભાજપ કાર્યાલય ખાતે મુલાકાત કરી તેમની સ્કાય યોજના અંગે ની રજૂઆત સાંભળી.