આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના દાદર ગામ ના કાર્યકર્તા દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
Category: Visavadar
જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના દાદર ગામ ના કાર્યકર્તા દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના દાદર ગામ ના કાર્યકર્તા દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ .
વિસાવદર ખાતે હાલારી વાણંદ સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
આજરોજ વિસાવદર ખાતે હાલારી વાણંદ સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના લીમધ્રા ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના લીમધ્રા ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.
વિસાવદર ખાતે શ્રી જૂનાગઢ જિલ્લા ના ચૂંટણી ઇનચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં બેઠક મળેલ.
આજરોજ વિસાવદર ખાતે શ્રી જૂનાગઢ જિલ્લા ના ચૂંટણી ઇનચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં વિસાવદર તાલુકા ભાજપનાં ચૂંટણી ઇનચાર્જ શ્રીઓ ની બેઠક મળેલ.
વિસાવદર તાલુકાના 13 ગામ અને એક વેકરીયા તાલુકા પંચાયત સીટ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી આપેલ.
આજરોજ વિસાવદર તાલુકાના 13 ગામ અને એક વેકરીયા તાલુકા પંચાયત સીટ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી આપેલ. સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.
વિસાવદર તાલુકા ના ખંભાળીયા ગામ ના સરપંચ શ્રી અમરુભાઈ ખુમાણ અને ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ અને વિવિધ સમાજ ના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલ.
આજરોજ વિસાવદર તાલુકા ના ખંભાળીયા ગામ ના સરપંચ શ્રી અમરુભાઈ ખુમાણ અને ગ્રામ પંચાયત ના સદસ્યશ્રીઓ અને વિવિધ સમાજ ના આગેવાનો ભારતીય જનતા પાર્ટી માં જોડાયેલ. આજે જોડાયેલ તમામ કાર્યકર્તાઓને ખુબ ખુબ અભિનંદન .
વિસાવદર તાલુકા ના બરડીયા ગામે વિવિધ સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ સાથે રૂબરૂ મુલાકાત.
આજરોજ વિસાવદર તાલુકા ના બરડીયા ગામે વિવિધ સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ સાથે રૂબરૂ મુલાકાત કરી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ કૃષિ કાયદા અન્વયે વિસ્તૃત માહિતી આપેલ .
વિસાવદર તાલુકાના પિરવડ ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
























































