Posted in Visavadar

વિસાવદર તાલુકા ની કાલસારી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકા ની કાલસારી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય મેળવવાનો આત્મવિશ્વાસ દરેક કાર્યકરો માં જોવા મળેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ની સરસઈ જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે આગેવાનો અને સંતો સાથે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકા ની સરસઈ જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે આગેવાનો અને સંતો સાથે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય મેળવવાનો વિશ્વાસ દરેક કાર્યકરો એ આપેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ની મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર તાલુકા ની મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ, મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય નિશ્ચિત છે.

Posted in Visavadar

આગામી ચુંટણીઓ ના અનુસંધાને કાલસારી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.

આગામી ચુંટણીઓ ના અનુસંધાને કાલસારી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.

Posted in Visavadar

આગામી ચુંટણીઓ ના અનુસંધાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.

આજ રોજ આગામી ચુંટણીઓ ના અનુસંધાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝાડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.

Posted in Visavadar

આગામી ચુંટણીઓના અનુસંધાને સરસઈ જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.

આજરોજ આગામી ચુંટણીઓના અનુસંધાને સરસઈ જિલ્લા પંચાયત સીટની બેઠક માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાથે ઉપસ્થિત રહી કાર્યકરો ને સંબોધિત કર્યા.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા.

આજ રોજ વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને વિપુલભાઈ કાવાણી સહિત સેંકડો ની સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા તેઓનું હૃદય થી ભાજપ માં સ્વાગત છે.
#Visavadar #BJP

Posted in Visavadar

વિસાવદર તાલુકાના કાંકચિયાળા ગામે ખેડૂત ભાઈઓને દિવસે વીજળી આપતી ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત તાલુકાના ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.

આજરોજ વિસાવદર તાલુકાના કાંકચિયાળા ગામે ખેડૂત ભાઈઓને દિવસે વીજળી આપતી ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત તાલુકાના ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.

Posted in Visavadar

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાલા, મીયાવડલા અને રતાંગ ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાલા , મીયાવડલા અને રતાંગ ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.

Posted in Visavadar

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકાઆ સરસઇ ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વિસાવદર તાલુકાઆ સરસઇ ગામ ના ભાજપ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.