આજરોજ વિસાવદર તાલુકાના ભલગામ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે પેઈજ કમિટિ ના સભ્યો ને ઓળખ કાર્ડ પણ આપેલ, ગામ લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
Category: Visavadar
વિસાવદર તાલુકાના અંબાળા ગામે મિટીંગ કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના અંબાળા ગામે મિટીંગ કરેલ. ગામ લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
વિસાવદર તાલુકાના ખિજડીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના ખિજડીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોણીયા ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોણીયા ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના જૂની ચાવંડ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના જૂની ચાવંડ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના લેરીયા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આતકે ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ.
આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના લેરીયા ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આતકે ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામે મિટીંગ કરવામાં આવેલ.
આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના ઈશ્વરીયા ગામે મિટીંગ કરવામાં આવેલ. આતકે ઉપસ્થિત સૌ લોકોને ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ.
ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના છાલડા ગામે બેઠક કરી ભાજપના તમામ ઉમેદવારો ને વિજેતા કરવા આહવાન કરેલ.
આજે ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના છાલડા ગામે બેઠક કરી ભાજપના તમામ ઉમેદવારો ને વિજેતા કરવા આહવાન કરેલ.
વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર.
આજરોજ વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર. ગામ લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના રાવણી (કુબા) ગામે બેઠક કરી ભાજપના તમામ ઉમેદવારો ને વિજેતા કરવા આહવાન કરેલ.
આજે ચૂંટણી પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના રાવણી (કુબા) ગામે બેઠક કરી ભાજપના તમામ ઉમેદવારો ને વિજેતા કરવા આહવાન કરેલ.













































































