Posted in Visavadar

શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ સ્થળ મુલાકાત કરેલ.

શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડા ખાતે નવા બનેલા કુદરતી ઉપચાર કેન્દ્ર સંકુલ ” પૂર્ણશક્તી હોલિસ્ટિક વેલનેસ ” નો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા તારીખ ૮ એપ્રિલ ના રોજ ઓનલાઇન થવાનો હોય , સ્થળ મુલાકાત કરેલ.

Posted in Visavadar

ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ.

આજરોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ ના સ્ટેચ્યૂ નું અનાવરણ પૂજ્યશ્રી મુકતાનંદજી બાપુ ની વિશેષ ઉપસ્થિતી માં કરવામાં આવેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ.

આજરોજ વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ માં મુક્તાનંદબાપુ ના વરદ હસ્તે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગ નું લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ .

Posted in Visavadar

વિસાવદર તાલુકા પંચાયત ની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખશ્રી અને સર્વે સભ્યો સાથે બેઠક કરી.

આજરોજ વિસાવદર તાલુકા પંચાયત ની મુલાકાત લઈ નવનિયુક્ત પ્રમુખશ્રી અને સર્વે સભ્યો સાથે બેઠક કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આતકે તાલુકાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Posted in Visavadar

વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત.

આજરોજ ના વિસાવદર તાલુકા ની ચાપરડા ખાતે આવેલ અને આ વિસ્તાર મા સેવા નો પર્યાય બની ગયેલ Jay Ambe Multispeciality Hospital – Chaparada ખાતે મુલાકાત કરી સન્માન સમારોહ, એમ.ડી. ઓફિસ નું લોકાર્પણ અને વૃક્ષારોપણ ના ત્રિવિધ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ.

Posted in Visavadar

વિસાવદર ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપના ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભર સ્વાગત કરવામાં આવેલ…

આજરોજ વિસાવદર ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માં ભાજપના ભવ્ય વિજય બાદ કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભર સ્વાગત કરવામાં આવેલ…

Posted in Visavadar

વિસાવદર તાલુકાની બરડીયા તાલુકા પંચાયત સીટના અપક્ષ સભ્યશ્રી રમાબેન હરસુખભાઈ સાવલિયા એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરેલ છે.

વિસાવદર તાલુકાની બરડીયા તાલુકા પંચાયત સીટના અપક્ષ સભ્યશ્રી રમાબેન હરસુખભાઈ સાવલિયા એ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરેલ છે. પ્રવિણભાઈ સાવલિયા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે.

Posted in Visavadar

કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લીધેલ.

આજરોજ કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લીધેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ.

આજરોજ વિસાવદર તાલુકાના લાલપુર ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ. ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય બનાવવાનો નીર્ધાર વ્યકત કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના વેકરીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ.

આજરોજ વિસાવદર તાલુકાના વેકરીયા ગામે કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચુંટણી પ્રવાસ દરમિયાન મુલાકાત લીધેલ. ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય બનાવવાનો નીર્ધાર વ્યકત કરેલ