આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે સમસ્ત ગામ દ્વારા નવનિર્માણ રામજી મંદિર તેમજ શિવજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિત રહી ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…






આજરોજ વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે સમસ્ત ગામ દ્વારા નવનિર્માણ રામજી મંદિર તેમજ શિવજી મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઉપસ્થિત રહી ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી…






આજરોજ વિસાવદર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ વિકાસકામોના ઉદઘાટન અને ખાતમુહર્ત કાર્યક્રમ પ્રસંગે પધારેલ હોઇ ત્યારે આગેવાનો સાથે ઉપસ્થિત રહી સભાને સંબોધીત કરેલ.






આજે ચાપરડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબએ પરમ પુજ્ય શ્રી મુક્તાનંદ બાપુ ની શુભેચ્છા મુલાકાત કરી આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્યારે આ અવસરે આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.





આજરોજ વિસાવદર તાલુકાના કુદરત ના સાનિધ્યમાં આવેલ શ્રી કનકાઈ માતાજીના મંદિરે દર્શન કરી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ.





આજરોજ ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ દ્વારા બ્રહ્માનંદ વિધ્યાધામ ખાતે વિવિધ સંસ્થાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરાયેલ ત્યારે પુજ્ય મુક્તાનંદજી બાપુ આને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.







આજરોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ગામ ખાતે આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ એ વિશાળ સંખ્યા મા ઉપસ્થિત જનમેદની ને સંબોધન કરેલ અને રાષ્ટ્રની સુરક્ષા પ્રતિ પોતાની દ્રઢ નિષ્ઠા અને મનોબળ સાથે ખાતરી આપેલ. આતકે સર્વે નુ સ્વાગત કરી કાર્યક્રમ ને ભવ્ય રીત સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરેલ.










આવતીકાલે વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી આખરી ઓપ આપેલ અને જરુરી સુચન કરેલ.





આગામી તા. 8/3/2025 ના રોજ વિસાવદર તાલુકા ના ચાપરડા ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ વિવિધ પ્રક્લ્પ ના ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ માટે પધારવાના હોઇ જેની પુર્વ તૈયારીઓ નુ નિરિક્ષણ કરી જરુરી સુચન કરેલ.






આજ રોજ વંથલી નગરપાલિકાની યોજાનાર સામાન્ય ચુંટણી અંતગર્ત મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાત કરેલ અને ચૂંટણી વ્યવસ્થા ની સમીક્ષા કરેલ.





