આજરોજ જૂનાગઢ જિલ્લા ના વંથલી તાલુકો અને શહેર ભાજપ કારોબારી માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપેલ.
Category: Vanthali
જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા “વિજયોત્સવ” ની જીલ્લાનાં દરેક મંડલોમાં ભવ્ય ઉજવણી…
વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિતિ માં
વંથલી સ્વામિનારાયણ ગુરુકુળ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ માં ન્યૂ સ્કૂલ બિલ્ડીંગ ના લોકાર્પણ અને વંદનામહોત્સવ કાર્યક્રમ માં હાજરી આપી






મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવવાના હોય તેની પૂર્વતૈયારી માટે ગુરુકુળ ની મુલાકાત
Junagadh Dist. BJP executive meeting
નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ
આજરોજ વંથલી તાલુકાનાં શાપુર મુકામે માન.જળ સંપત્તિ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીના વરદ્દ હસ્તે ઓઝત વિયર (શાપુર) જળસંપત્તિ યોજનાની ખાત મુહુર્ત વિધી અને ઓઝત પીકઅપ વિયર (આણંદપુર) ની નહેર પ્રણાલી સુધારણાની લોકાર્પણ વિધી કાર્યક્રમ યોજાયેલ જેમાં માન.પ્રભારી મંત્રીશ્રી ચિમનભાઈ સાપરીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલ.


































