આજે વંથલી તાલુકા અને શહેર ભાજપ દ્વારા શ્રી પંડિત દિનદાયલ ઉપધ્યાય જી ની જન્મ જયંતિ ની ઉજવણી કરાયેલ જેમાં પૂર્વ મંત્રી શ્રી કિરીતસિંહ રાણા સહિત મોટી સંખ્યાં માં ભાજપ ના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેલ રહ્યા હતા.
આજરોજ વંથલી તાલુકાના નરેડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી સાથે ઓનલાઈન વાર્તાલાપ કાર્યક્રમ માં હાજરી આપેલ.




“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018”
ગામ: વશપડા, તાલુકોઃ વંથલી , જીલ્લો : જુનાગઢ.
માનનીય શ્રી મુળુભાઇ બેરા તથા આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.
#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #Vanthali





“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018”
ગામ: ભાટીયા, તાલુકોઃ વંથલી , જીલ્લો : જુનાગઢ.
માનનીય શ્રી મુળુભાઇ બેરા, નિતિનભાઇ ફડદુ તથા આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.
#SujalamSufalamJalAbhiyan
#JunagadhDistBjp #Junagadh #Vanthali







“સુજલામ સુફલામ જળ અભિયાન- 2018” શુભારંભ કાર્યક્રમ, ગામ: નરેડી, તાલુકો: વંથલી, જીલ્લો : જુનાગઢ. માનનીય કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા, જુનાગઢ ના સાંસદ શ્રી રાજેશ્ભાઇ ચુડાસમા, ગોરધનભાઇ ઝડફિયા,મુળુભાઇ બેરા વગેરે આગેવાનો ની વિશેષ ઉપસ્થીતી.






વંથલી શહેર ભાજપ ના આગેવાનો સાથે




આજે વંથલી શહેર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ”પેજ પ્રમુખ સંમેલન” મા હાજર રહેલ. આ તકે આગામી નગરપાલીકાઓ ની ચુંટણી મા ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થાય તે માટે કાર્યક્રમમા ઉપસ્થીત કાર્યકરો ને માર્ગદશન આપેલ. આ ચુંટણી મા બધીજ સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા નો કાર્યકરો દ્વારા નિર્ધાર વ્યક્ત કરેલ હતો.