Posted in Vanthali

વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક

આજરોજ વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની ઉપસ્થિતિમાં ૮૫ માણાવદર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાયેલ જેમા આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.

Posted in Vanthali

વંથલી નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

આજરોજ માનનિય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા સાહેબ ના વરદહસ્તે વંથલી નગરપાલિકા ચુંટાણી અંતર્ગત “મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન” કાર્યક્રમ પ્રસંગે આગેવાનો સાથે ઉપસ્થિત રહી નાગરિકો અને સૌ કાર્યકરોને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય લીડ સાથે વિજય અપાવવા આહવાન કરેલ…

Posted in Vanthali

જૂનાગઢ જિલ્લાના વંથલી એપીએમસી ખાતેથી જિલ્લાના નાગરિકોને રૂ.૧૯.૫૯ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી.

વિકાસ સપ્તાહ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વંથલી એપીએમસી ખાતેથી જિલ્લાના નાગરિકોને રૂ.૧૯.૫૯ કરોડના પ્રજાલક્ષી વિકાસ કાર્યોની ભેટ આપી તેમજ વંથલી ખાતે રૂ. ૯૯.૫૦ ખર્ચે નવનિર્મિત અને આધુનિક સુવિધાથી સજજ પશુ દવાખાનાનું ગૌ પૂજન કરીને માનનીય પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબના હસ્તે લોકાર્પણ કરેલ.

#VikasSaptah

#23yearsOfSuccess

Posted in Vanthali

વંથલી ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક મળેલ.

આજરોજ વંથલી ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઇ પટેલની ઉપસ્થિતિમા વંથલી તાલુકા અને શહેર ભાજપ ની બેઠક મળેલ જેમા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને વધુ વેગ આપી શિર્ષનેત્રુત્વ દ્વારા અપાયેલ લક્ષ્યાંક ને વહેલી તકે પુર્ણ કરવા સુચના આપેલ. અને આ સદસ્યતા અભિયાન અંગે જરુરી માર્ગદર્શન આપેલ.

Posted in Vanthali

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વંથલીની ચૂંટણી યોજાઈ,

આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વંથલીની ચૂંટણી યોજાઈ, જેમા વંથલી તાલુકાના ગામડાના મતદાર ભાઈઓ, બહેનોએ વરસતા વરસાદમાં પણ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ભાજપ પ્રેરીત પેનલને વિજેતા બનાવવા અનેરો ઉત્સાહ જોવા મળેલ.

Posted in Vanthali

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના સક્રિય કાર્યકર્તા સંમેલન તથા સક્રિય સભ્ય કાર્ડ વિતરણ સમારોહમાં હાજરી આપી.

આજ તા ૫.એપ્રીલના રોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના સક્રિય કાર્યકર્તા સંમેલન તથા સક્રિય સભ્ય કાર્ડ વિતરણ સમારોહ વંથલી તાલુકાના ખોખરડા ફાટક પાસે આવેલ સાવજ ડેરી ખાતે સંગઠન પ્રભારી ધવલભાઈ દવે ઉપસ્થિતિ માં યોજાયું જેમાં જિલ્લાના હોદ્દેદારો અને સીનીયર આગેવાનો સાથે હાજરી આપી કાર્યકર્તાઓને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કરવામાં આવ્યા જેમાં હાજરી આપી.

Posted in Other City, Vanthali

ગાંધીજયંતી નાં દિવસે વંથલી ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.

સેવા એજ સંકલ્પ નાં સૂત્રને સાર્થક કરતા આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે.આજરોજ માણાવદર,વંથલી.મેંદરડા ખાતે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા સ્થાનિક લેવલે રહેતા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાય અંગેની તમામ માહિતી પ્રાપ્ત થશે સાથે સમય અને નાણાંનો વ્યય થતો અટકશે

Posted in Vanthali

“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વંથલી શહેર/તાલુકા મંડળ માં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વંથલી શહેર/તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ.

Posted in Vanthali

વંથલી શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ

આજ રોજ વંથલી શહેર તથા તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર અને આગેવાનો સાથે ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.