તુલસી વિવાહ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ આ પ્રસંગે પુ.સંત ગણ સાથે હાજરી આપેલ .
આજરોજ જૂનાગઢ સિંગદાણા ફેક્ટરી એસોસિએશન દ્વારા આયોજિત જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના નવનિયુક્ત ડિરેક્ટરશ્રીઓના અભિવાદન સમારોહ મા ઉપસ્થિત રહેલ.




વિધ્યાર્થિઓ ને પ્રોત્સાહિત કરતા દરેક કાર્યક્રમો મા હાજરી અને સહયોગ


June 30, 2015 ઃ સમય સમયે પુજ્ય સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા નુ માર્ગદર્શન મળ્યુ.

જૂનાગઢ જિલ્લા ના સરદાર પટેલ સમાજ ભવન ના નિર્માણ મા સહયોગ અપેલ અને સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયા સાથે લોકાર્પણ કરેલ.

