Posted in Uncategorized

જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સ

અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પહોંચીવળવા આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે સુચનો કર્યા જેમાં રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા), જીલ્લા વહીવટી તંત્ર સાથે હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.

+3

Posted in Uncategorized

શ્રી પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણને માન આપી હાજર રહેલ.

આજરોજ વંથલી તાલુકાના સાંતલપુર ગામે નવનિર્મિત શ્રી પટેલ સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણને માન આપી હાજર રહી સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

+11

Posted in Uncategorized

સોમનાથ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે હાજરી

એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે હાજરી આપી સોમનાથ દાદાના ચરણે શીશ નમાવી સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક પ્રોગ્રામ માં હાજર રહી કાર્યકમ માણ્યો.

+14

Posted in Uncategorized

મેંદરડા ખાતે આવેલ “ધી.જૂનાગઢ જિલ્લા સહકારી” બેંક લી. ની શાખા ખાતે મુલાકાત

આજરોજ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આવેલ “ધી.જૂનાગઢ જિલ્લા સહકારી” બેંક લી. ની શાખા ખાતે મુલાકાત લઈ બેંક ના સ્ટાફ સાથે બેસી બેંકની સુચારુ કામગીરી અંગે માર્ગદર્શન આપેલ.

Boost t

Posted in Uncategorized

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી.આર.પાટીલ સાહેબ કેશોદ હવાઈ મથક ખાતે સ્વાગત કર્યું.

આજ તા.૨૬. માર્ચના રોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ખાતે યોજાનાર “નમો કિસાન પંચાયત” સભાના કાર્યક્રમ અંતર્ગત પધારતા નવસારી લોકસભાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી.આર.પાટીલ સાહેબ નું સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મંત્રી દેવાભાઇ માલમ, સંગઠન પ્રભારી ધવલભાઇ દવે સાથે ઉપસ્થીત રહી કેશોદ હવાઈ મથક ખાતે સ્વાગત કર્યું.

Posted in Uncategorized

જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે લેઉઆ પટેલ સેવા સમાજ ભવનના ભૂમિપૂજન માં યોગદાન.

આજરોજ જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે શ્રી લેઉઆ પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને લેઉઆ પટેલ સેવા સમાજ નવા પીપળીયા દ્વારા સમાજ ભવનના નિર્માણ બિલ્ડીંગના ભૂમિપૂજન સિલાન્યાસ પ્રસંગે જેતપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો. નૈમિષ ભાઈ ધડુક સહિત સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ સાથે ઉપસ્થિત રહી સમાજ નિર્માણ માં યોગદાન આપેલ.

Posted in Uncategorized

જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવાણિયા ગ્રામ પંચાયતના સરપંચ સહીતની ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી.

આજ ૧.જાન્યુઆરીના રોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવાણિયા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ સહીતની ટીમ સાથે ગામના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Uncategorized

જૂનાગઢ જિલ્લાના વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી.

જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે આવેલી કન્યા શાળા મા ધોરણ ૮ ની મંજૂરી અર્થેની રજૂઆત જિલ્લા કાર્યાલય *”પંડિત દિન દયાલ ભવન”* ખાતે કન્યા શાળાના પ્રિન્સિપાલ અને વડાલ ના સરપંચ અરવિંદભાઈ ઘરડેશીયા દ્વારા મળતા, અમો દ્વારા સરકારશ્રીના શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વડાલ ગામ ખાતેની કન્યાશાળામાં ધોરણ આઠ ની મંજૂરી અપાવીને સરકારશ્રીના કન્યા કેળવણી અભિગમને આગળ ધપાવી કન્યાઓના આશીર્વાદ મેળવ્યા…

Posted in Junagadh, Uncategorized

બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ બીલખા ખાતે આવેલ પટેલ સમાજ વાડી ખાતે જુનાગઢ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપી. તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે બ્લડ ડોનેશન કરનારને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા.