Posted in Uncategorized

જુનાગઢ માં અતિ ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના વરસાદી પાણી થી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નગરજનોના પરિવારોની મુલાકાત લઇ સ્થળ પર સમસ્યાનો તાત્કાલિક નિકાલ અર્થે પ્રયત્નો કરેલ.

Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારો માં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ નું હવાઈ નિરીક્ષણ કરવા માટે જુનાગઢ પધારેલ મુખ્યમંત્રીશ્રી નું હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Uncategorized

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માંગરોળ, તાલાલા, માળીયા હાટીના તેમજ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થીતીનો તાગ મેળવી જુનાગઢ જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અઘિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપેલ જેમાં હાજર રહેલ.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાનાં અંબાળા ગામે ગઈકાલે નોકરી કરવા ગયેલ યુવાન ધ્રુવ સરવૈયા નોકરી સ્થળેન પહોંચતા સ્તાનિક તંત્ર સાથે રહી NDRF ની ટીમ તેમજ પાર્ટીનાં આગેવાનો સાથે બાબર તીરથ ડેમ સુધી તપાસ કરતા ગુમ થયેલા યુવાનનું આજરોજ અંબાળા ગામે નદીના વ્હેણમાંથી ફસાયેલ મોટર સાયકલ મળી આવ્યું હતું, યુવાનની શોધખોળ કરવા સલગ્ન અધિકારીઓને સૂચન કરેલ.

Posted in Uncategorized

મેરા બૂથ સબસે મજબૂત અંતર્ગત અલ્પકાલીન વિસ્તારક કાર્યકર તરીકે ભોપાલ ખાતે ગયેલા જુનાગઢ જિલ્લાના વિસ્તારક કાર્યકર્તાઓનું જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલના હસ્તે વિસ્તારકો નું મોમેન્ટો તેમજ સાલ ઓઢાડી સન્માન કરાયું એ વેળાએ હાજરી આપી સહભાગી થયો.

Posted in Uncategorized

જુનાગઢ જીલ્લાના નવ નિયુકત પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ જુનાગઢ ખાતે પધારતા એમનું સ્વાગત કરી ભવનાથ સ્થીત દેવાધીદેવ ભવનાથ દાદાનું પુજન અર્ચન કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી.

Posted in Uncategorized

જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય “પંડીત દીનદયાલ ભવન” ખાતે જિલ્લા યુવા મોરચાની બેઠક મળી જેમાં હાજર રહી પાર્ટીની સૂચના અંતર્ગત કાર્યક્રમોના આયોજન અને સંગઠાત્મક કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

જૂનાગઢ સર્કીટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કિરીટભાઇ પટેલ ની અધ્યક્ષતામા બેઠક મળેલ જે બેઠકમાં જિલ્લા હોદેદારો,તાલુકા/જીલ્લા/નગરપાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય જિલ્લા કારોબારી સભ્યો જીલ્લા મોરચા/મંડલના હોદ્દેદારો સાથે અપેક્ષિત સંગઠનના કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત રહેલ.બેઠકમાં પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ કાર્યક્રમો સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી કાર્યક્રમોની સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપેલ.

Posted in Uncategorized

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મ જયંતિ નિમિતે સર્કીટ હાઉસ ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ દ્વારા જનસંઘ ના સ્થાપક પ્રમુખ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં જીલ્લા ના કાર્યકર્તાઓ સાથે હાજરી આપી.

Posted in Uncategorized

વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

બિપરજોય વાવાઝોડાને પગલે આજરોજ રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માધવપુર ઘેડ “બીચ” ખાતે પરિસ્થિતીનો તાગ મેળવી, ભગવાન શ્રી માધવરાયજીના દર્શન કરી આવનારા વાવાઝોડાનું સંકટ દૂર થાય એવી ભગવાન ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાથના કરી.

+6